SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ : समयार्थबोधिनी टीका प्र.श्रु. अ.८ उ.१ वीर्यस्वरूपनिरूपणम् ७०७ स्वकीयप्रशंसां स्वमुखान्नेव-कथमपि 'पवेज्जए' प्रवेदयेत्-कथयेत्, अहमेतादृश आसम्-इदानीं तपसा प्रवृद्ध इत्यादि स्वपशंसां नैव कुर्यात् । 'तपः क्षरति-नश्यति कीर्तनात्' इति नीत्या। ये च महति कुले प्राप्तजन्मानः स्वतपः प्रशंसन्ति, अथवा -सत्कृतिपूजोपलब्धये तपः कुर्वन्ति, तेषां तत्तपः ततःप्रभृति क्षीयते चौराग्रे धनप्रकाशनवत् अतः सत्साधुभिः स्वीयं तपो गोपनीयमेव, न पुन: स्वमुखेनाख्यातव्यमिति । २४॥ मूलम्-अप्पपिंडासि पाणासि, अप्पं भासेज्ज सुब्बए । खंतेऽभिनिव्वुडे दंते, वीयगिद्धी संदा जए ॥२५॥ चाहिए जिसे गृहस्थ आदि जान भी न सकें । तथा अपने मुख से अपनी प्रशंसा कदापि नहीं करनी चाहिए कि मैं ऐसा था और अब ऐसा उग्र तप कर रहा हूँ। इत्यादि । क्यों कि स्वयं प्रशंसा करने से तप भंग हो जाता है-निष्फल बन जाता है। आशय यह है-जिन्होंने महान कुलों में जन्म लिया है और जो दीक्षित हो कर तप तो करते हैं किन्तु अपने तप की प्रशंसा करते है या सत्कार पूजा के निमित्त ही तपस्या करते हैं उनका तप क्षीण हो जाता है। अतएव मोक्षाभिलाषी साधुओं को अपना तप गतही रखना चाहिए, चोर के सामने अपने धन को प्रकट करने के समान अपने मुख से तप की प्रशंसा नहीं करना चाहिए ॥२४॥ તપ કરવું જોઈએ કે જેથી ગૃહસ્થો વિગેરે જાણી પણ ન શકે, તથા પિતાના મુખેથી પિતાની પ્રશંસા કોઈ પણ સમયે કરવી ન જોઈએ કે-હું આવા પ્રકારનો હતો, અને હાલમાં આવું ઉગ્ર તપ કરી રહ્યો છું. ઈત્યાદિ કેમ કે સ્વયં પ્રશંસા કરવાથી તપ ભંગ થઈ જાય છે. અર્થાત્ તપનુષ્ઠાન નિષ્ફળ થઈ જાય છે. કહેવાનો આશય એ છે કે-જે ઓએ શ્રેષ્ઠ કુલેમાં જન્મ ધારણ કરેલ છે, અને જે એ દીક્ષા ધારણ કરીને તપ કરે છે, પરંતુ પોતે કરેલા તપની પ્રશંસા (વખાણ) કરે છે, અથવા સત્કાર-પૂજાને માટે જ તપનું આચરણ કરે છે, તેનું તપ ક્ષીણ થઈ જાય છે તેથી જ મોક્ષની કામના વાળા સાધુઓએ પોતાનું તપ ગુપ્ત જ રાખવું જોઈએ ચોરની સામે પિતાન ધન બતાવવાની જેમ પોતાના મુખેથી પોતાના તપની પ્રશંસા કરવી ન જોઈએ. ૨૪ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy