SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. २ अनुकूलोपसर्गनिरूपणम् ५९ टीका-'कालुणीय समुट्ठिया' कारुण्य सपुपस्थिताः, हीनदीनवचनेन करु. गया युक्ता मोहजालं प्रसार्य संयमत्रासादशिवरात् पातका बन्धुवान्धवाः। 'इच्चेव' इत्येवंरूपेण, पूर्वोक्तपकारेण 'सुसेहति' सुशिक्षयन्ति, सम्यग् रूपेण प्रार्थयन्ते । यद्यपि बान्धवकथितवचनजातस्य संसारे प्रवर्तकतया न सुशिक्षार्थ वं संभवति । अपि तु अनिष्टोत्पादकतया विपरीतमेव, तथापि इह शिक्षापदेन गृहस्याभिमतशिक्षाया एव कथनात् । बान्धव वनैः शिक्षितो नवदीक्षितः साधुः तेषां बान्धवानां मोहपाशैर्बद्धः। 'नाइसंगेहिं' ज्ञातिसगैः ज्ञातीनां संगेन 'विवद्धो' विबद्धः दृढ विवाधितः अल्पसत्त्वः गुरुकर्मा साधुः । 'तओ' ततस्तदनन्तरम् । 'अगा' अगारं-पूर्वगृहमेव 'पहावई' प्रधावति । यथा रज्जुबद्धः पशुः सरज्जुपुरुषेण यथा. कामं नीयते, तथा बान्धवविलपितमोहपाशैवलादल्यसत्यः साधुहं नीयते । टीकार्य-करुणा से युक्त अर्थात् दीनता हीनता से परिपूर्ण वचनों का प्रयोग करके ओर मोहजाल फैला कर संयम रूपी महल के शिखर से नीचे गिराने वाले बन्धु बान्धव साधु को पूर्वोक्त प्रकार से सिखलाते हैं-प्रार्थना करते हैं। यद्यपि षन्धु बान्धवों के वे वचन संसार में प्रवृत्ति कराने वाले हैं, अनिष्ट कारक होने से विपरीत हैं,अतएव उन्हें सुशिक्षा नहीं कहा जा सकता, तथापि यहां 'शिक्षा' पद से गृहानिमत शिक्षा का ही आशय समझना चाहिए । अपने बान्धवों के वचनों से शिक्षित नवदीक्षित साधु मोहपाश में बंध जाता है। ज्ञातिजनों के मोह में फँसा हुभा अल्प सत्व वाला और भारी कर्मों वाला साधु तत्पश्चात् घर चल देता है। जैसे મેહમાં ફસાઈને દિક્ષા પર્યાયને ત્યાગ કરીને પુનઃ ગૃહસ્થાવસ્થાને સ્વીકાર કરી લે છે. આ ટીકા–કરુણાજનક એટલે કે દીનતા હિનતાથી પરિપૂર્ણ વચનેને પ્રયોગ કરીને અને મોહજાળ ફેલાવીને સંયમરૂપી મહેલને શિખરેથી સાધુને નીચે પછાડનારા સગાં-સ્નેહીઓ સાધુને પૂર્વોક્ત પ્રકાર સમજાવે છે, અને સાધુપર્યાયને ત્યાગ કરવાની વિનંતિ કરે છે. જો કે સગાં-સ્નેહીઓનાં આ વચને સંસારમાં પ્રવૃત્તિ કરાવનારાં હોવાને કારણે અને તેનું અનિષ્ટ કરનારાં હેવાને કારણે વિપરીત શિખામણ રૂપ હેવાને કારણે તે વચનોને સુશિક્ષા કહી શકાય નહીં, છતાં પણ અહીં “શિક્ષા પદને ગૃહાભિમત શિક્ષાનું જ-ઘેર પાછા ફરવાના બેધનું જ–વાચક સમજવું જોઈએ. તેમનાં આ પ્રકારનાં વચનોથી નવદીક્ષિત, અપસવ સાધુ મોહપાશમાં જડાઈ જાય છે અને પ્રવજ્યાને ત્યાગ કરીને ઘેર પાછા ફરી જાય છે. જેવી રીતે દેરડા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy