SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. थु. अ. ३ उ. २ अनुकूलोपसर्गनिरूपणम् > टीका- 'तात' हे पुत्र ! हे कुटुम्बरक्षकपुत्र ! 'जं किंच अणगं' यत् किंचित् ऋगादिकमासीत्। तं पिस' 'eat' समीम् अस्माभिरेव समं विभज्य ऋणं दत्तम् नास्ति ते ऋणभारः । यदि कदाचित् ऋणभाराद्भीत इहागतोऽसि तदा तद्भयं त्यज । अस्माभिरेव तत्सर्वं समीकृतम्। 'राइ व्यवहारयोग्यं व्यापारादिप्रयोजनीभूतं यदपि विद्यते । 'हिरण्णं' हिरण्यं सुवर्णादि धनं गृहेऽवशेषितम् । 'तं वि' तदपि 'ते' तुभ्यम् 'वयं' वयम् 'दाहासु' दास्यामः । हे पुत्र ! तवोपरि यदु ऋणमासोत् तदस्मामिरेव विभज्य व स्वशिरसि व्यस्तम् । अथ च गृहे यत् व्यवहारयोग्यं स्वर्णादिरूपं धनं विद्यते, तदपि तुभ्यं दास्यामि, अतस्त्वयाऽवश्यमेव गन्तव्यं गृहम् । यद्भयास्पक्तगृहः, तत् दूरं भतं तदर्थं शोको न कर णीयः । अतः परं गृह सेवा व्यापारे नास्ति अबाधितस्य ते बाधाव्याधिरिति भावः ॥ ८ । ५७ टीकार्य हे कुटुम्ब के रक्षक पुत्र ! तुम्हारे ऊपर जो भी ऋण आदि था वह हमने बराबर कर दिया है- बँटवारा करके चुका दिया है। अब तुम्हारे ऊपर ऋण का भार नहीं रहा है। ऋण के भय से भयभीत हो कर यहां आए हो तो उस भय को दूर कर दो। वह ऋण तो हमने ही उतार दिया है। व्यवहार अर्थात् व्यापार आदि के योग्य जो हिरण्ध चांदी स्वर्ण आदि घर में है, वह भी हम तुम्हें देंगे । अभिप्राय यह है - हे पुत्र ! तुम्हारे ऊपर जो ऋण चढ़ा था, उसका बटवारा करके हम लोगों ने अपने अपने माथे ले लिया है। इसके अति रिक्त घर में व्यवहार योग्य जो भी सोना चांदी आदि है, वह भी तुम्हे देंगे । अतएव तुम अवश्य घर चलो। जिस डर से तुमने घर छोडा है, वह दूर होगया है । उसके लिए चिन्ता मत करो। इसके पश्चात् घर पर रहने में तुम्हारे लिए कोई विघ्नबाधा नहीं है ||८|| ટીકા”—હૈ કુટુંબના રક્ષક પુત્ર! તારે માથે ઋણને જે એન્ને હતા, તે અમે ભરપાઈ કરી દીધા છે. કુટુંબીએએ અંદરોઅંદર વહેચણી કરીને તે ઋણ ચુકવી દીધું છે. હવે માથે ઋણના ભાર રહ્યો નથી. જો ઋણુના ભયથી તે સાધુજીવન અગીકાર કર્યુ હોય, તે તે ભય હવે દૂર થઈ ગયેા છે. વળી વ્યવદ્ગાર (વેપાર) આદિને માટે તારે જે સુવર્ણ, ચાંદી, ધન આદિની જરૂર હાય, તે અમે તને ઘરમાંથી આપશુ' આ કથનનું તાત્પર્ય એ છે કે ઋણના ભયથી જે તે ઘર છેડ્યુ હોય, તા હવે તે ભય દૂર થઈ ગયા છે. વળી વેપાર આદિને માટે જરૂરી ધન અમે તને આપશું, એટલે તને કાઇ પણ પ્રકારની વ્યવહારિક મુશ્કેલી પણ નહી' પડે. હવે તમારે ઘેર પાછા ફરવામાં શી મુશ્કેલી છે ? માટે છેડા મા સાધુપર્યાય અને ફરી ઘેર ચાલ્યા આવે! ગાથા ટા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy