________________
सूत्रकृताङ्गसूत्रे __ अन्वयार्थः-(णिक्खम्म) निष्क्रम्य-संयमं गृहीत्वापि (परभोयणमि दीणे) वरभोजने दीन:- पराहारविषये दैन्यमुपगतः (मुहमंगलीए) मुखमांगलिक:-अन्यस्य प्रशंसकः (नीवारगिद्धेव महावराहे) नीवारगृद्धो महावराह इव तण्डुलकणासक्तशूकरवत् (उदराणुगिद्धे) उदारानुगृद्धः उदरपोषणे तत्परः, (अदरए) अदूरे-अतिसमीपे (धायमेव) घातं विनाशमेव (एहिइ) एष्यति-माप्स्यतीत्यर्थः ॥२५॥ ____टीका-यो हि पुरुषः स्वकीयं गृहकलनधनधान्यादिकं परित्यज्य 'णिक्खम्म निष्क्रम्य गृहानिस्मृत्य संयमं गृहीत्वेत्यर्थः 'परभोयणमि' परभोजने, परकीयाहारविषये 'दीणे' दीन:-दैन्यमुपगतः रसनेन्द्रियवशवत्ती चारणवत् । 'मुहमंगलीए' मुखमांगलिकः मुखेन मंगलानि प्रशंसावाक्यानि वदति यः स मुखमालिकः, मुखेन परपशंसाकारकः, प्रशंसाप्रकारो यथा
पुनः कहते हैं-'णिक्खम्म दीणे' इत्यादि।
अन्वयार्थ--जो संयम को ग्रहण करके भी परकीय आहार में दीन है, मुख मांगलिक अर्थात् दूसरे की प्रशंसा करता है, वह तन्दुल. कणों में आसक्त महाशूकर के समान उदरपोषण में तत्पर होकर शीघ्र ही विनाश को प्राप्त होगा॥२५॥
टोकार्थ--जो पुरुष अपने गृह, पत्नी, धन, धान्य आदि का त्याग करके और संघम को धारण करके परकीय आहार के विषय में दीनता को प्राप्त है, रसना इन्द्रिय का दास है अर्थात् रसलोलुप है तथा जो मुखमांगलिक है अर्थात् मुख से प्रशंसावचन बोलता है, यथा-'पुण्यात्मा दीनलोकानां' इस्यादि।
સૂત્રાર્થ-જેઓ સંયમ ગ્રહણ કરવા છતાં પણ પરકીય આહારના વિષયમાં દીનતા બતાવે છે, જેઓ મુખમાંગલિક છે એટલે કે આહાર મેળ• વવા માટે દાતાની પ્રશંસા કરનારા છે, તેઓ તન્દુલ કણેમાં (ખાના દાણામાં) અસક્ત થયેલાં મહાશુકની જેમ ઉદર પિષણ માટે લાલુપ થઈને વિનષ્ટ થાય છે-સિદ્ધિ પ્રાપ્ત કરવાને બદલે સંસારમાં ભ્રમણ કરીને દુઃખનું વેિદન કર્યા કરે છે. પરપા
ટીકાથ–જે પુરુષ માતા, પિતા, પત્ની, પુત્ર ધન, ઘર આદિને ત્યાગ કરીને સંયમ અંગીકાર કરવા છતાં આહાર પ્રાપ્તિને માટે દીનતા બતાવે છે, વાદલોલુપ બનીને (રસના ઈન્દ્રિયના દાસ બનીને) જેઓ દાતાની પ્રસંસા કરે છે, તેઓ પણ સંયમથી ભ્રષ્ટ થઈને પિતાને જ વિનાશ નોતરે છે. તેઓ દાતાની કેવી પ્રશંસા કરે છે તે હવે પ્રકટ કરવામાં આવે છે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨