________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ७ उ. १ कुशीलवतां दोषनिरूपणम् ६२१ याऽपि तद्धारवहनासमर्थः जिह्वालोलुपतया स्वादुमोजनमाप्तये धनिनां गृह धावति । 'से' स:-शीतलाचारी 'सामणियस्स' श्रामण्यस्य निर्ग्रन्थभावस्य दूरे भवतीति । 'अहाहु' अथाहुः-तीर्थकरगणधरादयः। यः कश्चित्सुदुस्त्यजमातृपित पशुधनादीन् संवरित्यज्य साधु मावं गतोऽपि स्वादुभोजनाशया तादृशभोजनमापक धनिनां गृहविशेष दूराद्रतरं गच्छति । गत्वा परमान्नमानीय जिहालौल्यं शिथिलयन्नापि न शिथिलयति प्रत्युत हविषा कृष्णवमेव वर्द्धयति, होनसत्वस्य सवोऽपि निग्रन्थस्याऽतिदूरे भवत्येवं तीर्थकरादयः प्रतिपादयन्ति ॥२३॥ गृहत्यागी होकर भी जिह्नवालोलुपता के कारण धनवानों के घर में भिक्षा के लिए जाता है, वह साधुपन से दूर ही रहता है। तीर्थकर गणधर आदि महापुरुष ऐसा कहते हैं।
सारांश यह है कि बड़ी कठिनाई से त्यागे जाने वाले माता, पिता, पुत्र, धन और गृह आदि को भी त्याग कर जो साधु बना है, वह यदि जिहालोलुप होकर सुस्वादु भोजन के लिए धनियों के घरों में भिक्षा के लिए जाता है तो संयम से दूर ही हो जाता है। वह स्वादिष्ट भोजन लाकर जिह्वालोलुपता को शान्त करना चाहता हुआ भी जिहालोलुपता को अधिक बढाता है। जैसे घी अग्नि को बढाता है। ऐसा तीर्थकरों ने प्रतिपादन किया है ॥२३॥
સાધુ એવાં ઘરમાં ભિક્ષા વહોરવા જાય છે કે જ્યાંથી સ્વાદિષ્ટ ભેજન મળે છે, એટલે કે સ્વાદલેલુપતાને કારણે તે ધનવાનને ઘેર જ ભિક્ષા લેવા જાય છે. એવા સાધુને સાધુ જ કહી શકાય નહીં કારણ કે તે પુરુષમાં સાધુના ગુણોને અભાવ હોય છે, એવું તીર્થંકર આદિ મહાપુરુષોએ કહ્યું છે.
તાત્પર્ય એ છે કે માતા, પિતા, પુત્ર, પશુ, ધન, ઘર આદિને ત્યાગ કરવું ઘણું જ મુશ્કેલ છે. એ કષ્ટપ્રદ ત્યાગ કરીને જેણે સંયમ અંગીકાર કર્યો છે એ સાધુ પણ જે સ્વાદલોલુપ થઈને સ્વાદિષ્ટ ભોજનને માટે ધનવાનના ઘરમાં જ ભિક્ષા ગ્રહણ કરવા માટે જાય, તે તે સંયમનો વિરાધક જ બને છે. આ પ્રકારે જિહવાલેલુપતાને શાન્ત કરવા માગતે તે સાધુ જિહવા લેપતાને શાન્ત કરવાને બદલે તેને વધારે જ રહે છે. જેમ અગ્નિમાં ઘી હોમવાથી અગ્નિ અધિક પ્રજવલિત થાય છે, એ જ પ્રમાણે સ્વાદિષ્ટ ભેજન ખાવાથી તેની સ્વાદલેલુપતા વધતી જ જાય છે અને તે વધારેને વધારે શિથિલાચારી થતા જાય છે, એવું તીર્થકર આદિ મહાપુરુષોએ કહ્યું છે. ૨૩
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨