SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ७ उ.१ कुशीलवतां दोषनिरूपणम् ६०१ टीका-पावाई' पापानि-पापोपादानभूतानि 'कम्माई' कर्माणि-प्राण्युपमर्दकारीणि 'पकुव्वतो हि' प्रकुवतः पुरुषस्य 'जई' यदि 'सीओदर्ग' सीतोदकम् 'तू' तु-यदि तु तत् पापं 'हरेज्जा' हरेदपनयेत् यादकावगाहनेन पापमपगच्छे तर्हि 'एगे' एके दगसत्तघाई' उदकसच्चघातिन:-उदकान्तःस्थायिजीवानां हन्तारः जलमवगाहमाना मत्स्यादिजीवघातका धीवरा अपि 'सिज्झिम' सिद्धयेयुः-मोक्षमाजो भवेयुः किन्तु न च ते सिद्धा भवन्ति, अतः ये 'जलसिद्धिमाहु' जलावगाहनात् सिद्धिर्भवतीति, एवमाहुः ते 'मुसावयंते' मृषावादिनः केवलम् । अयं भाव:-दुःखजनकाऽऽचरितकर्मणां दिनाशेच्छया ये पुन जलकायानां विराधनं स्नानादिकमावरन्ति, पूर्वकृतपापानि क्षयितुं न ते प्रत्युत पापमेवाजयन्ति न पुनस्तत् क्षपयन्ति । नहि पङ्केन पङ्कपक्षालनं शाख सिद्धमनुमवसिद्धं का इति ॥१७॥ ____टीकार्थ-पाप के कारणभूत प्राणी हिंसा करने वाले कर्मों को करने वाले पुरुष के पापों को यदि शीतल उदक हर लेता है. तो कोई कोई मत्स्य आदि जल के जीवों का घात करने वाले वीवर आदि का भी पापकर्म नष्ट हो जाते और पाप के नष्ट होने से वे लोक सिद्धि प्राप्त कर लेते। मगर वे सिद्धि प्राप्त नहीं करते। अतएव जल में अवगाहन करने से सिद्धि होती है, ऐसा जो कहते हैं, वे मिथ्या कहते हैं। आशय यह है जो लोग दुःखजनक कर्मों का विनाश करने की इच्छा से जलकाय के जीवों का विनाश करते हैं अर्थात् स्नानादि करते हैं, वे उलटा पाप ही उपार्जन करते हैं, पापकर्मों का क्षय नहीं करते। ટીકાઈ–હિંસક કર્મો કરનારા પુરુષનાં પાપને જે શીતલ પાણી હરી લેતું હોય, તે માછલાં આદિ જળચર પ્રાણીઓનો ઘાત કરનાર માછીમાર આદિના પાપે પણ નાશ પામતા હશે, અને પાપના નાશ થવાથી તેઓને સિદ્ધિ પ્રાપ્ત થતી હશે એવું માનવું પડશે. પરંતુ એવાં પાપકર્મો કરનારને મુક્તિ મળતી નથી, એ વાતને તો સૌ સ્વીકાર કરે છે. તેથી જળને સ્પર્શ કરવાથી–અર્થાત સ્નાન કરવાથી મોક્ષ મળે છે, એવું જે લોકો કહે છે, તે भनथी, ५ मिथ्या (माटु) छे. તાત્પર્ય એ છે કે જે લોકે દુઃખજનક કમેને વિનાશ કરવાની ઈચ્છાથી જલકાયના જીવોની વિરાધના કરે છે, એટલે કે સ્નાનાદિ કરે છે, તેઓ પાપકર્મોને નાશ કરવાને બદલે ઊલટાં પાપકર્મોનું ઉપાર્જન જ કરે છે. કીચડથી કીચડને સાફ કરવાની વાતને કઈ શાસ્ત્ર સ્વીકાર કરતું નથી શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy