SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ GERCE ५३६ सूत्रकृताङ्गसूत्रे न या कुर्वन्तमनुमोदते त्रिकरणत्रियोगैः, सायद्यकर्मानुष्ठाने स्वयं न व्याप्रियते, नवाऽन्यं प्रेरयति तादृशकार्यकरणे' न वा कुर्वन्तमनुमोदते एय। कुतः-सायद्यकर्मा ऽनुष्ठानस्य कारणानां क्रोधमानमायालोमानां समूल कार्ष कषितत्वात् । नहि भवति वह्नयभाये धृमस्य सत्यम्, तथैव सायद्यकर्मानुष्ठानकारणमायादीनाममावे, कथमिय सावधर्म संमवेत् । कारणानामभावे हेतुर्भवति-अहत्त्वम्, महपित्वमेवेति ॥२६॥ कर्म करने वाले का अनुमोदन करते हैं, न मन से, न वचन से और न काय से । इस प्रकार भगवान् तीन कारण और तीन योम से न स्वयं सायद्यानुष्ठान में प्रवृत्त होते हैं, न दूसरों को प्रवृत्त करते हैं और न प्रवृत्ति करनेवाले की अनुमोदना करते हैं। इसका कारण यही है कि सायद्य अनुष्ठान के कारण क्रोध, मान, माया और लोम का भगवान् ने समूल उन्मूलन (उखेरना-नाशकरना) कर दिया है। अग्नि ही न हो तो धूम कहाँ से होगा? और क्रोध आदि कारणों के अभाव में उनका अरिहन्तत्य और महर्षित्व कारण है। तात्पर्य यह है कि अरिहन्त एवं महर्षि होने के कारण भगवान् निष्कषाय हैं और निष्कषाय होने से सायद्य अनुष्ठान से दूर रहते हैं॥२६॥ પાત આદિ પાપકર્મો કરતા નહીં, બીજા પાસે એવાં પાપકર્મો કરાવતા નહીં, અને પાપકર્મો કરનારની અનુમોદના પણ કરતા નહીં. મન, વચન અને કાયાથી તેઓ પાપકર્મો કરતા નહીં, કરાવતા નહીં અને કરનારની અનુમોદના કરતા નહીં. આ પ્રકારે ભગવાન ત્રણ કરણ અને ત્રણ પેગ વડે પોતે પણ સાવદ્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થતા નહીં અને અન્યને પ્રવૃત્ત કરતા નહીં અને સાવદ્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થનારની અનુમોદના પણ કરતા નહીં. તેનું કારણ એ હતું કે સાવ અનુષ્ઠાનના કારણે ભૂત ક્રોધ માન, માયા અને લોભને તેમણે સંપૂર્ણ રૂપે ઉચ્છેદ કરી નાખ્યા હતા. જેમ અગ્નિને જ અભાવ હોય, તે ધુમાડાને સદ્દભાવ સંભવી શકતા નથી, એ જ પ્રમાણે ક્રોધ આદિ કારણના અભાવમાં સાવધ અનુષ્ઠાનો રૂપ કાર્યને પણ અભાવ જ રહે છે ક્રોધ આદિ કારણોના અભાવમાં તેમનું અરિહન્તત્વ અને મહર્ષિવ કારણભૂત मन्यु तु. તાત્પર્ય એ છે કે અરિહત અને મહર્ષિ હોવાને કારણે મહાવીર પ્રભુ નિષ્કષાય હતા. અને નિષ્કષાય હોવાને કારણે તેઓ સાવદ્ય અનુષ્ઠાનથી દૂર रहेता हता. ॥२६॥ શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy