SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ समयाथबोधिनी टोका प्र. श्रु. अ.६ उ.१ भगवतो महावीरस्य गुणवर्णनम् ५२९ 'सव्वधम्मा' सर्वधर्माः 'निव्याण सेट्ठा' निर्वाणश्रेष्ठाः-निर्वाणप्रधानाः सन्ति, तथा'ण णायपुत्ता परमस्थि नाणी' ज्ञातपुत्रमहावीरात् परोऽधिको ज्ञानी नास्तीति ॥२४॥ टीका-- "ठिईण' स्थितीनां-स्थितिमतां मध्ये 'लयसत्तमा' लयसप्तमाःपश्चाऽजुत्तरविमानवासिनो देवाः सर्वोत्कृष्टस्थितिबनिनः 'सेट्टा' श्रेष्टा:-प्रधानाः, तथाहि-लवाः शाल्वादिकवलिकाः लवन क्रिया (छेइनक्रिया) ममिताः कालविभागाः सप्त सप्तसंख्या मान-प्रमाणं यस्य कालस्यासौ लवसप्तम स्तं लयसप्तमं कालं यायदायुष्य प्रभवति सति ये शुभाध्यवसायवृत्तयः सन्तो मोक्षं न गताः किन्तु देवेषूत्पन्ना स्ते लयसप्तमा स्ते च सर्वार्थसिद्धार्थाभिधानानुत्तरविमानवासिनो देवाः, अतस्ते लबसप्तमाः कथ्यन्ते । 'समाण' समानां परिषदां मध्ये 'सेट्ठा' श्रेष्ठा सभा श्रेष्ठ है जैसे सभी धर्म निर्वाणप्रधान हैं, उसी प्रकार ज्ञातपुत्र महावीर से अधिक कोई ज्ञानी नहीं है ॥२४॥ टीकार्थ--जितने भी स्थिति वाले हैं, उनमें पाँच अनुत्तर विमानों में बसने वाले देय सर्वोत्कृष्ट स्थिति वाले हैं। शालि आदि की लवनक्रिया (एक मुहि काटने) में जितना समय लगता है, वह लव कहलाता है। सात लयों का मान जितना काल लथसप्तम कहलाता है। अनुत्तर विमानवासी देवों की यह संज्ञा है। इसका कारण यह है कि सात लय की आयु यदि उन्हें अधिक मिल गई होती तो वे अपने शुद्ध परिणामों से मोक्ष प्राप्तकर लेते। किन्तु आयु की इतनी न्यूनता होने से ये मोक्ष प्राप्त न कर सके और अनुत्तर विमानों में देव रूप से उत्पन्न हुए। શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમ સઘળા ધર્મો નિર્વાણપ્રધાન ગણાય છે, એ જ પ્રમાણે જ્ઞાતપુત્ર મહાવીર કરતાં અધિક જ્ઞાની અન્ય કોઈ નથી {૨૪ ટીકા–સ્થિતિવાળા જેટલાં જીવો છે, તેમાં પાંચ અનુત્તર વિમાનોમાં નિવાસ કરનારા દેવોને સર્વોત્કૃષ્ટ સ્થિતિવાળા માનવામાં આવે છે. શાલિ (मे प्रा२नी sin२) आहिनी सपनष्ठियामा-मे मुही शत पानी કાપણી કરવામાં–જેટલો સમય લાગે છે, એટલા રામને “લવ' કહે છે. સાત લવપ્રમાણ કાળને “લવસપ્તમ' કહે છે. અનુત્તર વિમાનવાસી દેવોને માટે આ સંજ્ઞા પ્રચલિત છે. તેનું કારણ એ છે કે જે તેમને સાત લવ પ્રમાણ અધિક આયુષ્ય મળ્યું હોત, તે તેઓ પિતાના શુદ્ધ પરિણામને લીધે મોક્ષ પ્રાપ્ત કરી શક્યા હોત. પરન્તુ આયુની એટલી ન્યૂનતાને લીધે તેઓ મોક્ષ પ્રાપ્ત કરી શકયા નહીં, અને તેમને અનુત્તર વિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થવું પડયું. તેમની સ્થિતિ (આયુ કાળ) સૌથી વધારે હોય છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy