________________
सूत्रकृताङ्गसूत्रे कथं-कीदृशमासीत् (कहं दसण) कथं दर्शनम् कीदृशं सामान्यार्थपरिच्छेदकं दर्शनम् (सीलं कहं आसी) शीलं-यमनियमरूपं कीदृशमासीत् (भिक्खु) भिक्षो ! हे भदन्त ! (जहातहेणं जाणासि) याथातथ्येन जालीषे सम्भावगच्छसि (अहा मुयं) भगवन्मुखाद् यथाश्रुतं (जहा णिसंत) यथा निशान्तं येन प्रकारेण गुरुकुलनिवासिनाऽवधारित तत् (बूहि) ब्रूहि-कथय इति ॥ २ ॥ शीलं कथं आसीत् तथा उनका शील अर्थात् यमनियम रूप आचरण कैसा था' भिक्खु-भिक्षो' हे साधो 'जहा तहेणं जाणासि-याथातथ्येन जानासि तुम यथार्थ प्रकार से यह जानते हो इसलिये 'अहा-सुयं-यथाश्रुतं' जैसा तुमने सुना है 'जहा णिसंत-यथा निशान्तम्' और जैसा निश्चय किया है वह 'बूहि-ब्रूहि' हमे कह सुनाइये ॥२॥ __ अन्वयार्थ-जम्बू स्वामी प्रश्न करते हैं-हे गुरुवर्य ! उन ज्ञातपुत्र अर्थात् क्षत्रियकुल के आभूषण रूप बर्द्धमान स्वामी का ज्ञान अर्थात् बस्तु के विशेष धर्मों को जाननेवाला बोध कैसा था ? उनका दर्शन अर्थात् वस्तु के सामान्य धर्म को जाननेवाला उपयोग कैसा था ? उनका यम नियम रूप शील किस प्रकार का था ? हे भदन्त ! यह आप यथार्थ रूप से जानते हो, अतएव जैसा आपने सुना है या गुरुकुल में निवास करते हुए आपने जै प्ता देखा है, वह अनुग्रह करके मुझे कहिए ॥२॥ छ।?, मेटा भाट 'अहा सुयं-यथा श्रुतं' २७ तमे सामन्यु छे. 'जहा णिसंतयथा निशान्तम्' भने । निश्चय ४ो छे ते 'बूहि-ब्रूहि' मभने કહી સંભળાવે. ૨
સૂત્રાર્થ—અંબૂસ્વામી સુધર્મા સ્વામીને પૂછે છે કે હે ગુરૂવર્ય! તે જ્ઞાત પુત્ર એટલે કે ક્ષત્રિયકુળના આભૂષણ સમાન વર્ધમાન સ્વામીનું જ્ઞાન (વસ્તુના વિશેષ ધર્મોને જાણનારો બેધ) કેવું હતું? તેમનું દર્શન-(વસ્તુના સામાન્ય ધમને જાણનાર ઉપરા) કેવું હતું? તેમનું યમનિયમરૂપ શીલ કેવા પ્રકારનું હતું ? હે ગુરૂ મહારાજ ! આપ તે યથાર્થ રૂપે જાણે છે. આપ તેમના અંતેવાસી હતા, તેથી આપે તેમની સમીપમાં રહીને તેમનાં વચનામૃતનું પાન કરેલું છે, આપને તેમના જીવનને અભ્યાસ કરવાની તક મળેલી છે, તો કૃપા કરીને તે મહાપુરૂષના જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિના વિષયમાં અમને બધું કહે છે?
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨