________________
કેટ
सूत्रकृताङ्ग सूत्रे
न हिंस्याम् न विराधयेत् । यस्य कस्यापि प्राणिनः यस्यां कस्यामप्यवस्थायाम् कमपि कारण विशेषमासाद्य विराधनं न कुर्यात् पूर्वोक्तांस्तांस्तान् नरकानवधार्य । यस्मात् पाणिवधकरणेन महती यमयातनाऽनुभूयते प्राविधिकैर्नर के । उक्तश्च'तस्मान्न कस्यचिद्धिसामाचरेन्मतिमान्नरः ।
,
हिंसको नरकं घोरं गन्ता यास्यति याति हि ॥ १ ॥ '
इह हि हिंसेत्युपलक्षणम् तेन मृषावादाऽदत्तादानमैथुनपरिग्रहाणामपि संग्रहः । एतेऽपि नरकमापका शास्त्र विरुद्धमाचरतां । सत्स्वपि नरकपातकारिणीभूतेषु बहुषु हिंसामाधान्यं लेभे अतस्तस्या एवोल्लेखः पूर्वं कृतः ।
प्राणी की किसी भी अवस्था में, किसी भी कारण विशेष से हिंसा न करे। क्योंकि जो जीव प्राणियों का वध करते हैं, उन्हें नरक में महान् यातना भुगतनी पडती है । कहा भी है- ' तस्मान्न कस्यचिद्धिमा' इत्यादि ।
इस कारण मतिमान् साधु किसी भी प्राणी का प्राणव्यपरोपण न करे। हिंसक जीव घोर नरक में गये हैं, जाएँगे और जा रहे हैं ॥१॥
यहाँ 'हिंसा' उपलक्षण मात्र है। उससे मृषावाद, अदत्तादान, मैथुन और परिग्रह पाप का भी ग्रहण करना चाहिए। ये सभी पाप शास्त्र से विपरीत आचरण करने वालों को नरक में ले जाने वाले हैं । यद्यपि नरक निपात के अनेक निमित्त हैं तथापि हिंसा उनमें प्रधान है । अतएव शास्त्रकार ने यहां उसी का उल्लेख किया है ।
લાકમાં કાઈ પણ ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ, ખદર પર્યાપ્ત કે અપર્યાપ્ત જીવાની વિરાધના કરવી જોઇએ નહીં એટલે કે તેણે કોઈ પણ પ્રાણીની, કાઇ પણ પરિસ્થિતિમાં, કાઇ પણ કારણે હિંસા કરવી જોઈએ નહી. તેણે એ વાત ભૂલવી ન જોઇએ કે પ્રાણીઓને! વધ કરનાર જીવને નરક ગતિમાં નારક રૂપે ઉત્પન્ન થઈને ઘેર યાતનાએ ભાગવવી પડે છે. કહ્યુ' પણ છે કે'तस्मान्न कस्यचिद्धिसा' इत्यादि
આ કારણે બુદ્ધિમાન સાધુએ કાઈ પણ પ્રાણીના પ્રાણેનુ વ્યપરે પણ(નિયેાગ) કરવું નહી. ‘િસક જીવેા ઘાર નરકમાં ગયા છે, જાય છે અને જશે. અહી ક્રુિસા' પદના પ્રચાગ દ્વારા મૃષાવાદ, અનુત્તાદાન, મૈથુન અને પરિગ્રહના ત્યાગનું પણ સૂચન કરાયુ' છે. એમ સમજવું. આ બધા પાપોનુ સેવન કરનાર જીવાને પણ નરકગતિની પ્રાપ્તિ થાય છે. જે કે નરકગતિમાં જવાનાં અનેક નિમિત્તો છે, છતાં પણ હિંસા તેમાં મુખ્ય નિમિત્ત રૂપ હાવાને કારણે સૂત્રધારે અહીં તેના જ ઉલ્લેખ કર્યાં છે. જીવ અજીવ આફ્રિ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨