________________
३२
सूत्रकृताङ्गसूत्रे
हितात् खण्डचते येन स आत्मदण्डः एतादृशः आचारः अनुष्ठानं येषां ते तथा 'मिच्छासंठियभावणा' मिध्यासं स्थित भावना मिध्यात्वोपहतदृय:' ( हरिसपान्ना) पेमद्वेषमापन्नाः रागद्वेषसमाकुलाः (केइ ) केबि (अणारिया) अनार्याः (ऌमंति) लूपयन्ति कदर्थयति दण्डादिभिः वाडयंति साधूनिति ॥ १४ ॥
टीका -- 'आयदंडसमाचारे' आत्मदण्डसमाचारः, दण्डयते खण्डयते मोक्षादधः पात्यते आत्मा येन स आत्मदण्डः साधुनिन्दाताडनादिप्राणातिपातादिलक्षणः । समाचारः अनुष्ठानम्, एतादृश आचारो विद्यते येषां ते आत्मदण्डसमाचाराः । तथा-'मिच्छासंठियभावणा' मिथ्यासंस्थित भावनाः, मिथ्या विपरीता संस्थिता दाग्रहाभिरूढा भावना येषां ते मिथ्यासंस्थित भावनाः मिध्यात्वोपहतबुद्धयः हिंसादिपरायणाः इति यावत् । 'हरिसप्पओसमान।' हर्षद्वेषसमापन्नाः= हर्षच द्वेषश्चेति हर्षद्वेषं तदापन्नाः पापाचरणे हर्षवन्तः धर्माचरणे द्वेषवन्तः है, ऐसा आचार कहलाता है । जिनका ऐसा आचार है और जिनकी दृष्टि मिध्यात्व के कारण उपहत हो गई है, जो हर्ष और द्वेष अर्थात् रागद्वेष से युक्त है, ऐसे कोई कोई अनार्य पुरुष साधुओं को दण्ड आदि से ताडन करते हैं ||१४||
टीकार्थ - - साधु की निन्दा, ताडना या हत्या करना आदि कार्य, जो आत्मा को दण्डित करने वाले हैं, 'आत्मदण्ड समाचार' कहे गए हैं। मिथ्या अर्थात् विपरीत कदाग्रह रूप भावना वाले को 'मिथ्या संस्थित भावना' कहते हैं अर्थात् जिनकी बुद्धिमिध्यात्व के कारण नष्ट हो गई है, जो हिंसादिपापों में तत्पर रहते हैं। जो हर्ष और હિંતનુ જેના દ્વારા ખંડન થાય છે, એવા આચારને ‘આત્મદંડ સમાચાર' કહે છે. જેમને એવે આચાર છે અને જેમની દૃષ્ટિ મિથ્યાત્વને કારણે ઉપહત થઇ ગઇ છે, જેઓ રાગ અને દ્વેષથી યુક્ત છે, એવા કેાઈ કેઈ અનાય લેાક સાધુઓને લાકડી આદિ વડે મારે છે. ૧૪
ટીકા-સાધુની નિંદા, સાધુને મારપીટ, સાધુની હત્યા આદિ કૃત્ય આત્માને 'ડિત કરનારા-આત્માના હિતનું ખડન કરનારા છે. તેથી એવાં ત્યેાને ‘આત્મદંડ સમાચાર' કહે છે. મિથ્યાર્દષ્ટિ વેને, એટલે કે વિપરીત કદાગ્રડ રૂપ ભાવનાવાળા માણસેાને ‘મિથ્યા સ`સ્થિત ભાવનાવાળા' કહે છે. આ બન્ને વિશેષજ્ઞેથી યુક્ત લાકે એટલે કે જેમની બુદ્ધિ મિથ્યાત્વને કારણે નષ્ટ થઈ ગઈ છે, જેએ હિંસાદિ પાપૈડમાં પ્રવૃત્ત રહે છે, જેએ રાગ અને દ્વેષથી યુક્ત છે એટલે કે જેએ પાપનું આચરણ કરવામાં હર્ષના અનુભવ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨