SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. भु. अ. ५ उ. २ नारकीयवेदनानिरुपणम् ४२७ टीका-'असाहुकम्मा' असाधुकर्मणः-अशोभनानि जन्मान्तरोपार्जितानि कर्माणि अनुष्ठानानि प्राणातिपातमृपावादादीनि येषां ते तथाविधान् माणातिपातादिकर्मकारकान् 'रुदं' रौद्रे-अतिभयानके सत्त्वचधादिके 'अभिमुंजिय' अभियोज्य 'एकं दुवे तो वा' एकं द्वौ त्रीन् वा नैरयिकान् परमाधार्मिकाः 'दुरुहित्तु' दोष समारोह्य 'उसुचोइया' इषुनोदितान्-वज्रमयांकुशाभिघातेन संप्रेरितान् ‘हत्थिवह' हस्तिप्रवाहम् हस्तिवाहनरीत्या 'वहंति' वाहयन्ति । यथा-इस्तिपृष्ठे आरोहकान् समारोह्य इस्तिपकाः हस्तिनं चालयन्ति, तथा परमाधार्मिकाः नारकान् चालयन्ति। यद्वा-यथा (उपलक्षणात्) रथादौ संयोज्य वेत्रादिपहारैः प्रहत्य, अनभ्यस्तमपि वलाद् वाइयन्ति तद्वत् नारकान् चालयन्ति । अथवा-यथा हस्ती महान्तं भारं वहति, तथा तान् नारकान् बलाद् भारं वाहयन्ति परमाधामिकाः । यदा नैरयिकाः स्वपृष्ठारूढातिभारं वोढुं न शक्नुवन्ति तदा 'आरुस्स' आरुष्य सर्वथा ____टीका--जिन नारकियों ने जन्मान्तर में अशोभन कर्मों का आच. रण किया है अर्थात् हिंसा असत्य आदि पापों का सेवन किया है, उनको नरकपाल रौद्र अर्थात् अत्यन्त भयानक प्राणिवध आदि कार्मों में जोडकर वे वनमय अंकुश आदि से आघात करके और एक, दो, तीन नारकियों को उन पर चढा कर उनसे हाथी के समान भार वहन करवाते हैं । जैसे महावत हाथी की पीठ पर सवार को चढाकर उसे चलाता है, उसी प्रकार परमाधार्मिक नारकों को उन सवारों द्वारा चलाते हैं । अथवा-जैसे रथ आदि में जोतकर और बेतका प्रहार करके अनभ्यस्त ऊंट आदि से भी जबर्दस्ती भार वहन करवाया जाता है उसी प्रकार नारकों से बलात्कारपूर्वक परमाधार्मिक भार वहन करवाते हैं। जब वे नारक अपनी पीठ पर सवार हुओंका भारी भार नहीं ટીકાર્ય–જે નારકોએ પૂર્વભવમાં હિંસા, અસત્ય આદિ પાપકર્મોનું સેવન કર્યું હોય છે તેમને પરમધામિકે દ્વારા તેમનાં તે રૌદ્ર (ભયંકર) કનું સ્મરણ કરાવવામાં આવે છે. જેવી રીતે હાથીના મર્મસ્થળમાં અંક શને પ્રહાર કરીને તેની પાસે ભાર વહન કરાવવામાં આવે છે, એ જ પ્રમાણે વજનમય અંકુશ આદિના પ્રહાર કરીને તેઓ નારકે પાસે ભારવહન કરાવે છે. અથવા એક, બે ત્રણ જીવોને તેમની પીઠ પર આરોહણ કરાવીને, અંકશ આદિના પ્રહાર કરીને તેને ચલાવે છે. અથવા જેવી રીતે રથની ધુંસરી સાથે જોડેલા બળદને આર ભેંકીને ચલાવવામાં આવે છે. એજ પ્રમાણે નારકને પણ દંડા, ભાલાં, આદિ શસ્ત્રો વડે મારી મારીને તેમની પાસે બળજબરીથી ભાર વહન કરાવવામાં આવે છે. જ્યારે તે નારકે તેમની શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy