SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ.५ उ. २ नारकीयवेदनानिरूपणम् ३९५ टोका-ते परमाधार्मिकाः क्रीडां कुर्वन्त इव नारकजीवानाम् । 'हत्थेहि' हस्तेषु 'य' च-पुनः ‘पाएहिं' पादेषु 'बंधिऊणं" बंधयित्वा 'खुरासिएहि क्षुरासिभिः-निशितधारामिः क्षुरिकाभिः तीक्ष्णखङ्गश्च 'उद' उदरं 'विकतंति' विकतयन्ति, विदारयन्ति । तथा 'बालस्स' बालस्य दुष्कृतकर्मकारिणः । 'विहत्तु देई' विहतं देहं दण्डप्रहारादिना जर्जरीकृतं शरीरम् । 'गिण्डित्तु' गृहीत्वा 'वद्ध' व चर्म । 'थि' स्थिरतया, बलात्कारेण 'पिट्ठओ' पृष्ठतः 'उद्धरंति' बलात् शरीरतः चर्माणि आकर्षयन्तीत्यर्थः । परमाधार्मिकाः नारकिजीवानां हस्तौ पादौ बन्धयित्वा क्षुरासिधारया तेषामुदरं छिन्दन्ति । तथानारकिजीवानां देहं दण्डादिना ताडयित्वा चूर्णीकृत्य पुनः पृष्ठं परिगृह्य तत्र स्थितं चर्म आकर्ष यन्तीति भावः ॥२॥ अनेक प्रहारों से ताडित देह को ग्रहण करके उसके पृष्ठभाग से बलपूर्वक चमड़ी उधेड़ते हैं ॥२॥ टोकार्थ-परमाधार्मिक असुर नारक जीवों के साथ मानों खिल. वाड़ करते हैं । उनके हाथ बांध देते हैं, पैर बाँध देते हैं और फिर तीखी धारवाली छुरियों से और तीखे खड्ग से पेट फाड़ते हैं। अज्ञानी जीवां के दण्डप्रहार आदि से जर्जरित किये हुए शरीर को ग्रहण करके बलात्कार से उसके चमड़े को पीठ से निकालते हैं। तात्पर्य यह है कि परमाधार्मिक नारक जीवों के हाथ पैर बांध करके छुरे की धार से पेट चीरते हैं । इसके अतिरिक्त पहले उनके शरीर को दण्डप्रहार आदि से जर्जरित कर देते हैं और फिर उसकी पीठ से चमड़ी उधेडते हैं ॥२॥ ઘા વડે વીંધાયેલા) શરીરને ગ્રહણ કરીને તેમની પીઠમાંથી બળપૂર્વક ચામડી ઉતારી લે છે. કેરા ટીકાર્થ–પરમધાર્મિક અસુરો નારક જેની સાથે જાણે કે કુર ખેલ ખેલે છે. તેઓ તેમના હાથ અને પગને દોરડા વડે બાંધીને, ઘણી જ તેજદાર છરીઓ અને ખગે વડે તેમનું પેટ ફાડે છે. દંડ પ્રહાર આદિ વડે જર્જરિત કરેલા તે અજ્ઞાની ઇવેના શરીરને ગ્રહણ કરીને તેઓ બળાત્કાર તેમની પીઠ પરની ચામડી ઉતરડી નાખે છે. આ કથનને ભાવાર્થ એ છે કે પરમા ધાર્મિક અસુરે નારકોને ખૂબ જ દુઃખ દે છે. તેઓ તેના હાથપગ બાંધીને તીર્ણ છરી વડે તેમનાં પેટ ચીરી નાંખે છે. આ કાર્ય કરતા પહેલાં તેઓ તેમનાં શરીર પર દંડાદિના પ્રહાર કરીને તેમને ખાખરા કરે છે અને છેવટે તેમની પીડની ચામડી પણ ઉતરડી નાખે છે. . શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy