________________
३५८
सूत्रकृताङ्गसूत्रे पीडयन्ति ते परमाधार्मिकाः दशविधक्षेत्रवेदनाभिः 'तत्थ' तत्र-नरकावासे परमाधार्मिकैः अभितप्पमाणा' अभि सर्वतः तप्यमानाः 'जीवंतुवजोइपत्ता' जीवन्त एव उपज्योतिः अग्निसमीपं माप्ताः ‘मच्छा व मत्स्या इव 'चिटुंत' तत्रैव तिष्ठन्ति ।
यथा-जीवन्त एव मत्स्याः , अग्निसमीपं प्राप्ताः, तादृशतापेन संतप्यमानाः परवशत्वात् नाऽन्यत्र गच्छन्ति किन्तु तत्रैव तिष्ठन्ति, तथा इमे जीवा अपि नरकावासं प्राप्ताः, तत्र तत्रत्यपरमाधार्मिकैः वहिना तातप्यमाना अपि तत्रैव परमदुःखेन लुठन्ति । न तत्स्थानं हित्वाऽन्यत्रोपगन्तु शक्यन्ते, इति ॥१३॥ मूलम्-संतच्छणं नाम महाहितावं ते नारया जत्थ असाह हत्थेहि पाएहि य बंधिऊणं फैलगं व तच्छंति कुहाडहत्था॥१४॥ छाया-संतक्षणं नाम महाभितापं तान् नारकान् यत्र असाधुकर्माणः।
हस्तैश्च पादैश्च बद्ध्वा फल कमिव तक्ष्णुवन्ति कुठारहस्ताः ॥१४॥ नारक वहां दस प्रकार की क्षेत्रवेदना से बुरी तरह संतप्त होते रहते हैं। वे जीवित रहते हुए अग्नि के समीप मछलियों की भांति संताप का अनुभव करते हुए वहीं स्थित रहते हैं।
जैसे जीती हुई मछलियां अग्नि का सान्निध्य पाकर दुस्सह ताप से तप्त होती हुई भी पराधीन होने से अन्यत्र नहीं जाती-वहीं रहती हैं, उसी प्रकार ये जीव नरकावास को प्राप्त होकर, परमाधार्मिको द्वारा तपाये जाते हुए भी घोर दुःखपूर्वक वहीं तडफडते रहते हैं। वे उस स्थान को त्यागकर अन्यत्र नहीं जा सकते ॥१३॥ દસ પ્રકારની ક્ષેત્રવેદનાને ખરાબમાં ખરાબ રીતે અનુભવ કર્યા કરે છે. તેઓ જીવિત રહેવા છતાં પણ અગ્નિની સમીપમાં રહેલી જીવતી માછલીની જેમ ત્યાં જ રહીને તે સંતાપને અનુભવ કર્યા કરે છે.
જેવી રીતે પરાધીન દશામાં રહેતી માછલીઓ અગ્નિની સમીપમાં રહીને દુસહ તાપને અનુભવ કરવા છતાં પણ ત્યાંથી દૂર જઈ શકતી નથીમાછલીને જ્યારે જીવતી પકાવવામાં આવે છે, ત્યારે તે પરાધીન હોવાને કારણે અગ્નિથી દૂર નાસી શકતી નથી. એ જ પ્રમાણે પરમધાર્મિક દેવે દ્વારા આગમાં બાળવામાં આવવા છતાં પણ તે નાકે ત્યાંથી ભાગી શકતા નથી. તેમને પરાધીનતાને કારણે દારુણ દુખ સહન કરવું જ પડે છે. ૧૩
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨