________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. १ वधपरीषहनिरूपणम्
२५
टीका - - ( एवं ) एवम् = उपर्युक्तरीत्या 'एगे' एके - अपुण्यकर्माणः धर्ममर्म विवर्जिता अनार्याः 'विपडिवन्ना' विपतिपन्नाः = साधूनां मोक्षमार्गस्य च प्रद्वेषकारकाः, साधुद्वेषकारकाः कीदृशास्तत्राह - 'अप्पणा' आत्मना स्वयम् 'उ' तु 'अजायणा' अजानन्तोऽज्ञा: धर्माचरणवर्जिताः, 'तमाओ' तमसः अज्ञानरूपात् अन्धकारात् । 'तमं' तन=उत्कृटअन्धकारमज्ञानम् 'जंति' यान्ति प्राप्नुवन्ति, नीचादपि नीचां गतिं प्राप्नुपतीत्यर्थः । कथं ते अधपां गतिं प्राप्नुवन्ति तत्राहमंदा इति । मन्दा यतो ज्ञान डवरणीयादिकर्मणा व्याप्ताः । अतोऽधो गर्ति गच्छन्ति । हेत्वन्तरमप्याह- 'मोहेण पाउड' इति मोहेन मिथ्यादर्शनरूपेण मातृताः आच्छादिताः, अतएवाऽन्धप्रायाः साधुविद्वेषकारिणः कुमार्गमाश्रयन्ति ।
एकं चक्षुर्विवेकः द्वितीयं चक्षुर्विवेकिना सह सहवासः एतद्वयं यस्य नास्ति स एवं तस्वतोन्धः एतादृशस्य यदि कुमार्गे प्रवृत्तिर्भवेत्तदा तस्य कोपराध
टीकार्थ - इस प्रकार जो लोग पापकर्मी हैं, धर्म के मर्म से अनभिज्ञ हैं अनार्य हैं साधुओं के और मोक्षमार्ग के द्वेषी हैं, स्वयं अज्ञान हैं और धर्माचरण से रहित हैं, वे अज्ञान रूप अन्धकार से उत्कृष्ट अज्ञान को प्राप्त होते हैं अर्थात् नीच से नीच तर गति प्राप्त करते हैं । उन्हें अधम गति की प्राप्ति क्यों होती है, इसका उत्तर यह है कि वे मन्द हैं, ज्ञाना वरणीय आदि कर्मों से ग्रस्त हैं, इसी कारण अधोगति प्राप्त करते हैं । अधोगति प्राप्त करने का दूसरा कारण यह है कि वे मिथ्यादर्शन रूप मोह के द्वारा आच्छादित हैं। इस कारण वे अन्धे के समान हैं साधुओं से द्वेष करते हैं कुमार्ग का अवलम्वन करते हैं ।
एक चक्षु विवेक है और दूसरी चक्षु विवेकी जन के साथ सहवास
ટીકા—આ પ્રકારે જે લેાકેા પાપકમી છે, ધર્મોના સથી અનભિજ્ઞ છે, અનાય છે, સાધુએના અને મેાક્ષમાગના દ્વેષી છે. સ્વય' અજ્ઞાન છે અને ધર્માચરણથી રહિત હાય છે, તે અજ્ઞાનરૂપ અધકારમાંથી ઉત્કૃષ્ટ અધકારમાં જાય છે એટલે કે નીચ ગતિમાંથી નીચતર ગતિમાં જાય છે. શા કારણે તેમને અધમ ગતિની પ્રાપ્તિ થાય છે? તેએ મન્ત્ર છે, જ્ઞાનાવરણીય આદિ કર્માંથી ગ્રસ્ત છે, તે કારણે તેમને અર્ધગતિની પ્રાપ્તિ થાય છે. અાગતિ પ્રાપ્ત થવાનુ ખીજું કારણ એ છે કે તેએ મિથ્યાદર્શન રૂપ માહુ વડે આચ્છાદિત છે. તે કારણે તેઓ આંધળા જેવાં હાવાને કારણે સાધુએ પ્રત્યે દ્વેષભાવ રાખે છે અને કુમાર્ગનું અવલબત કરે છે
વિવેક એક ચક્ષુ સમાન છે અને વિવેકીજનાના સહવાસ ખીજા ચક્ષુ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨