SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ २३८ सूत्रकृताङ्गसूत्रे __टीका-'जे' यः पुरुषः 'आयसुहं' आत्ममुखम् 'पडुच्च' प्रतीत्य 'तसे' प्रसान-त्रस्यन्तीति बसाः द्वीन्द्रियादयस्तान 'थावरे' स्थावरान्-पृथिवीकायादीन् । 'पाणिणो' पाणिनः, तान् ‘तिव्वं' तीव्रम्-दयारहितबुद्धया 'हिंसई' हिंसति, पाणिन उपमर्दयति तथा 'जे' यः पुरुषः 'लूसए' लूपद:-पटकायजीवप्राणलुण्ठको भवति, तथा-'अदत्तहारी' अदत्तहारी-अदत्तं वस्तु अपहत्तु शीलं यस्य स अदत्त. हारी-परद्रव्यापहारका 'सेयवियस्स' सेवनी यस्याऽऽत्महितैषिणा सर्वदा अनुष्ठातुं योग्यस्य संयमस्य 'ण किंचि सिक्खइ' किश्चिदपि न शिक्षते । अयं भावः-पापोदयात् विरतिपरिणाम काकमांसादेरपि मनागपि न विधत्ते। यद्वा-सेवनीयस्य सकलनराऽमरपूजितस्य भगवतो महावीरस्य किंचिदपि उपदेशवचनादिकं न शिक्षते, न शृणोति स नरके पततीति परेण संबंधः ॥४॥ _____टीकार्थ--जो पुरुष अपने सुख के लिए द्वीन्द्रिय आदि त्रस जीवों का तथा पृथिवीकाय आदि स्थावर जीवों का दयारहित भाव से हनन करते हैं, जो छह काय के जीवों के प्राणों के लुटेरे होते हैं, जो अदत्त वस्तुओं को लेते हैं अदत्तादान सेवन करनेवाले और जो आत्महित. पियों द्वारा सेवनीय संयम की कुछ भी शिक्षा नहीं लेते हैं, ऐसे जीवों को नरक में उत्पन्न होना पडता है। आशय यह है जो जीव पाप के उदय से लेश मात्र भी विरति का पालन नहीं करते, यहाँ तक कि काक के मांस का भक्षण भी नहीं त्यागते और जो समस्त मनुष्यों एवं देवों द्वारा वन्दित भगवान महावीर के ટીકાઈ–-જે પુરુષે પિતાના સુખને માટે શ્રીન્દ્રિય આદિ ત્રસ જીવેને તથા પૃથ્વીકાય આદિ સ્થાવર જીને દયારહિત ભાવે વધ કરે છે, જે છકાયના જીવાના પ્રાણોને નાશ કરનારા હોય છે, જેઓ અદત્ત વસ્તુઓ લે છે–જેઓ અદત્તાદાન સેવન કરે છે, અને આત્મકલ્યાણ ચાહનારા લોકો દ્વારા સેવનીય સંયમનું જેઓ સહેજ પણ સેવન કરતા નથી, એવા અને નરકગતિમાં ઉત્પન્ન થવું પડે છે આ કથનનો ભાવાર્થ એ છે કે પાપના ઉદયને લીધે જે લેશ માત્ર વિરતિનું પાલન કરતા નથી, જેઓ કાગડાનું માંસ ખાતાં પણ સંકોચ અનુભવતા નથી (કાગડાનું માંસ ખાવાની હદે જનાર માણસ ગાય આદિ પ્રાણીએનું માંસ તે ખાતા જ હોય છે, જે એ સમસ્ત દેવ અને મનુષ્ય દ્વારા વન્દિત ભગવાન મહાવીરના ઉપદેશ વચમાંથી બિલકુલ શિક્ષા (ધ) ગ્રહણ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy