SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. १ वधपरीषहनिरूपणम् २३ नग्ना एते जिनकल्पिकादयः वस्त्ररहिताः । 'परपिंडोलगा' परपिण्डोलका ः = परपिण्डमर्थकाः सन्ति । तथा 'अहमा' अधमाः, मळमलिनत्वात् निन्दिताः । तथा (मुंडा ) मुण्डा: लुंचित केशाः तथा 'कंडूविणडुंगा' कण्डूविनष्टाङ्गाः कण्डूमिः खर्जनेः विनष्टानि अङ्गानि येषां ते कण्डूविनष्टाङ्गाः कण्डूकृत रेखाभिः विकृतशरीराः । करकण्डवत् सनत्कुमारवत् विनष्टशररीराः । तथा 'उज्जल्ला' उज्जल्ला:= उद्गतः संलग्नः जल्लः कठिनमलं येषां ते उज्जल्लाः । तथा 'असमाहिया' अस माहिताः=अशोभनाः दुष्टा वा प्राणिनामसमाधिमुत्पादयन्ति । कदाचित् कुपुरुषा जिनकल्विसाधुं दृष्ट्वा एवं वदन्ति यदीमे परपिण्डोपभोक्तारः नग्ना अधमाश्र तथा इमे मुण्डिताः कंडूरोगादिना विनष्टाङ्गा मलयुक्तबीभत्सवेषयुक्ताः सन्तीति भावः ॥ १० ॥ प्रकार के वचनों का प्रयोग किया करते हैं ये जिनकल्पिक आदि नग्न हैं, ये पराये आहार की प्रार्थना करते हैं, मलीन होने के कारण ये अधम निन्दित हैं। ये मुण्डिन है खुजली के कारण इनके अंग खराब हो रहे हैं खाज की रेखाओंने इनके शरीर को विकृत कर दिया है ? करकण्डू या सनत्कुमार के समान विनष्ट शरीर वाले हैं ? इनके शरीर पर जमा हुआ मैल चिपका है ? ये अशोभन हैं दुष्ट हैं, प्राणियों को असमाधि उत्पन्न करते हैं । तात्पर्य यह है कि कभी कभी कुपुरुष जिनकल्पी साधु को देखकर कहते हैं, ये परान्नजीवी हैं, नग्न हैं, अधम हैं, सिरमुंडे हैं, खुजली आदि से इनके अंग खराब हो रहे हैं मलीन बीभत्स वेष वाले हैं ॥ १०॥ પ્રકારનાં વચનાના પ્રયાગ કરે છે-આ જિનકલ્પિક આદિ સાધુએ નગ્નાવસ્થામાં રહે છે! તેએ અન્યની પાસે આહારાદિની ભીખ માગે છે! મીનતાને કારણે અધમ-અપ્રીતિકર લાગે છે! તેમને માથે મુંડા છે. ખુજલીને કારણે તેમનાં અંગો ખરાબ થઈ ગયાં છે-શરીર પર વારવાર ખજવાળવાને લીધે તેમનુ શરીર ક્ષતક્ષિત થઈ જવાને લીધે વિકૃત થઈ ગયુ છે! તે કરક અથવા સનત્કુમારના સમાન વિનષ્ટ શરીરવાળા (ક્ષત વક્ષત યુક્ત શરીરવાળા થઈ ગયા છે. તેમના શરીર પર મેલના પાપડા જામ્યા છે. તેમના દેખાવ અશેાલન (સુંદરતા રહિત) અને ખીભત્સ (અણગમા પ્રેરે તેવે) અથવા અસમાધિ જનક છે. તે આ કથનના ભાવાથ એ છે કે-કયારેક કેઈ કાઈ કુપુરુષા જિનકલ્પિક સાધુને જોઈને એવું કહે છે કે-આ સાધુએ પરાન્નજીવી, નગ્ન અને અધમ છે, તેઓ માથે મુ'ડાવાળા અને ખુજલીને કારણે ખરામ અંગોવાળા છે, તથા તેઓ મલીન અને ખીલન્સ દેખાવવાળા છે. ાગાથા ૧૦મા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy