SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ३३० सूत्रकृताङ्गसूत्रे हे जम्बूः ! 'अहं' अह सुधर्मस्वामी 'पुरत्या' पुरस्तात्-पूर्वस्मिन् काले यदा भगवान महावीरो विद्यमान आसीत्तदा 'केवलिय' केवलिकम्-समुत्पन्न केवलज्ञानवन्तम् 'महे सिं' महर्षिम् अन्युग्रतपश्चरणकारणमनुकूलप्रतिकूलोपसर्गसहिष्णुम् । श्रीमन्महावीरवर्द्धमानस्वामिनम् 'पुच्छिस्सं' पृष्टवान् , किं पृष्टवान् तदहं कथयामि 'कह' कथं-कीदृशाः 'नरगा' नरका:-कीदृशाश्च तत्र नरके 'अभितापाः यातना भवन्ति । इति 'अजाणो में' अजानतो मे 'जाण' जानन-केवलज्ञानालोकेन 'मुणे' मुने ! हे भगवन् ! 'बूहि' ब्रूही-कथय, अहमजानन् तद्विषयं पृच्छामि, तथा 'कह' कथं केन प्रकारेण किमनुष्ठायिनो जीवाः 'बाला' बाला:-अज्ञानिन: 'नरयं' नरकम् 'उविति' उपयान्ति, हे जम्बूः ! एतत्सर्वमहं पृष्टवानिति ॥१॥ कार्य और कारण विषयक प्रश्न उपस्थित होने पर श्री सुधर्मास्वामीने जम्बूस्वामी आदि अपने शिष्यवर्ग से कहा-- हे जम्बू ! मैं पुरातक काल में, जब भगवान महावीर विद्यमान थे, तब उन केवलज्ञानी और महाऋषि अर्थात् अतीव उग्र तपश्चरण करनेवाले तथा प्रतिकूल और अनुकूल उपसर्गों को सहन करनेवाले श्री वर्द्धमान स्वामी से प्रश्न किया था-नरक कैसे हैं ? नरक में किस प्रकार के अभिताप है ? यह विषय जाननेवाले आप मुझ अनजान को, हे प्रभो! कहिए । मैं इस विषय को नहीं जानता, इस कारण प्रश्न करता हूं। यह भी जानना चाहता हूँ कि किस प्रकार के कार्य करनेवाले अज्ञानी जीव नरक में जाते हैं ? हे जम्बू मैंने यह सब भगवान् से पूछा था ॥ १॥ વિષયક પ્રશ્ન ઉપસ્થિત થવાથી સુધર્મા સ્વામીએ જંબુસ્વામી આદિ શિવ્યાને આ પ્રમાણે જવાબ આપે– હે જબૂ! પુરાતન કાળમાં જ્યારે ભગવાન મહાવીર વિદ્યામાન હતા, ત્યારે મેં તે કેવળજ્ઞાની અને મહાકષિ-એટલે કે ઘણું જ ઉગ્ર તપસ્યાએ કરનાર તથા અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરનાર શ્રી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછયો હતો “હે પ્રભે ! નરકેનું સ્વરૂપ કેવું છે? તેમાં ઉત્પન્ન થનાર નારકોને કેવી રીતે પીડાઓ સહન કરવી પડે છે ? કેવા કૃત્ય કરનારા અજ્ઞાની છે નરકમાં જાય છે? આ વિષયના આપ જાણકાર છે. તે તે વાત સમજાવવાની કૃપા કરે.” હે જંબુ! તમે જે પ્રશ્ન મને પૂછે છે, એજ પ્રશ્ન મેં મહાવીર પ્રભુને પૂછયે હતું. આ પ્રમાણે સુધમવામી તેમને કહે છે. ૧ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy