________________
rammeroen
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ५ उ. १ नारकीयवेदनानिरूपणम् ३२७
॥अथ नरकविभक्तिनामकं पञ्चमाऽध्ययनम् ।। चतुर्थ स्त्रीपरिज्ञाध्ययनं परिसमाप्य, पश्चमाऽध्ययनमारभते। अस्य च पूर्वैरध्ययनैः सहाऽयं सम्बन्धः-प्रथमेऽध्ययने स्वसिद्धान्तपरसिद्धान्तयो निरूपणं कृतम् । द्वितीयाऽध्ययने स्वसिद्धान्तस्य बोधः संपादनीय इत्युक्तम् । प्रतिबुद्धेन जीवेनाऽनुकूलमतिकूलोपसर्गाः सोढव्याः इति तृतीयाऽध्ययने प्रतिपादितम् । तथा-संबुद्धेन पुरुषेण स्त्रीपरिषहः सम्यक् सोढव्यः इति चतुर्थाऽध्ययने प्रतिपा. दितम् । अधुना तु-उपसर्गमीरोः स्त्रीवशस्याऽवश्यमेव नरकपातो भवति. तत्र नरके
नरकविभक्तिनामक
पंचम अध्ययन स्त्रीपरिज्ञा नामक चतुर्थ अध्ययन को समाप्त करके पांचवाँ अध्ययन आरम्भ किया जाता है। इसका पहले अध्ययनों के साथ यह सम्बन्ध है। प्रथम अध्ययन में स्वसिद्धान्त और परसिद्धान्त का निरूपण किया गया । दूसरे में स्वसिद्धान्त का बोध प्राप्त करने की प्रेरणा की गई । बोध प्राप्त किये हुए जीव को अनुकूल और प्रतिकूल उपसर्ग सहन करना चाहिए, यह तथ्य तीसरे अध्ययन में प्रतिपादन किया गया। बोधप्राप्त पुरुष को स्त्रीपरीषह सहन करना चाहिए, यह चौथे अध्ययन में निरूपण किया गया। किन्तु जो उपसर्ग से भय खाता है और स्त्री के वश में हो जाता है, उसका अवश्य ही नरक में
નરકવિભક્તિ નામનું પાંચમું અધ્યયન श्रीपरिज्ञा' नामना याथा अध्ययननु विवेयन ५३ ॐशन हवे सूत्र કાર પાંચમાં અધ્યયનનું વિવેચન શરૂ કરે છે. આગલા અધ્યયને સાથે આ અધ્યયનનો સંબંધ આ પ્રકારનો છે–પહેલા અધ્યયનમાં સ્વસિદ્ધાન્ત અને પરસિદ્ધાન્તનું નિરૂપણ કરવામાં આવ્યું બીજા અધ્યયનમાં સિદ્ધાન્તને બધ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપવામાં આવી. ત્રીજા અધ્યયનમાં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું કે જ્ઞાની પુરુષોએ (સાધુઓએ) જેમણે બેધ પ્રાપ્ત કર્યો છે એવા એ અનુકૂળ અને પ્રતિકૂળ ઉપ સને સહન કરવા જઈ એ ચોથા અધ્યયનમાં એવું નિરૂપણ કરવામાં આવ્યું છે કે સ્ત્રી પરીષહને છતો ઘણું મુશ્કેલ છે. જેમણે ધર્મતત્વને જાણ્યું છે એવાં એ સ્ત્રી પરીષહ સહન કરવું જોઈએ. વળી ચોથા અધ્યયનમાં એવું પ્રતિપાદન પણ કરવામાં આવ્યું છે કે ઉપસથી ડરી જનારા અને સ્ત્રીને
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨