________________
३२०
सूत्रकृताङ्गसूत्रे अन्वयार्थ:-(भिक्खू) भिक्षु: (एवं भयं न से याय) एवं भयं न श्रेयसे-स्त्री. संपर्केण पूर्वोक्तभयं भवति अतः स्त्रीसंपर्को न श्रेय से, (इइ से अप्पगं निमित्ता) इति सः साधुरात्मानं निरुध्य (णो इत्यि) नो स्त्रियम् (नो पमुं) नो पशुम् (सयं. पाणिना णिलिज्जेज्जा) स्वकीयपाणिना न निलीयेत न स्पर्श कुर्यादिति ॥२०॥
टीका-'एवं भयं' एवं भयम्-एवं पूर्वोक्तम् स्त्रीपरिचयादिकं भयम् , भयस्य नरकादिपातम्य कारणम् इति स्त्रिया सह संबन्धो न 'सेयाय' श्रेयसे कल्याणाय भवति, असदनुष्ठानकारणत्वात् । 'इइ से' इति सः एवं स भिक्षुः मनसा पर्यालोच्य 'अप्पगं' आत्मानम् 'निलंमित्ता' निरुध्य स्त्री संपर्कान्निरुद्धय, सन्मार्गे सम्यक् स्थापयित्वा, ज्ञपरिज्ञया ज्ञात्वा प्रत्याख्यानपरिज्ञया णो इस्थि' न स्त्रियम् ‘णो पसुं' न वा पशुं स्त्रीजातीयं चतुष्पदादिकम् 'सयपाणिणा' स्व___अन्वयार्थ--स्त्रो के सम्पर्क से उत्पन्न होनेवाला पूर्वोक्त भय आत्मा के लिए श्रेयस्कर नहीं है । अतएव साधु अपनी आत्मा का संगोपन करके अपने हाथसे न स्त्री का स्पर्श करे और न स्त्रीजातीय पशुका स्पर्श करे ॥२०॥
टीकार्थ-पूर्वोक्त स्त्रीपरिचय आदि रूप भय नरकनिपात आदिका कारण होता है । अतएव स्त्री के साथ सम्बन्ध रखना श्रेय के लिए नहीं होता। वह असत् अनुष्ठान का कारण है। इस प्रकार साधु विचार करके
और अपनी आत्मा का निरोध करके-आत्मसंयमन करके और आत्मा को सन्मार्ग में स्थापित करके, ज्ञपरिज्ञा से जानकर और प्रत्याख्यान परिज्ञा से त्याग कर, न स्त्रीका स्पर्श करे और न पशुका ।
સૂવાથ–સ્ત્રીના સંપર્કથી જનિત પૂર્વોક્ત પરિણામે આત્માને માટે હિતાવહ નથી, પરંતુ ભયાવહ જ છે. તેથી સાધુએ પિતાના આત્માનું સંગેપન (નિરપ) કરવું જોઈએ. તેણે પિતાના હાથથી સ્ત્રીને સ્પર્શ પણ કરે નહીં અને સ્ત્રી જાતિ પશુને સ્પર્શ પણ કરે નહીં. ૨૦
ટીકાથ-પૂર્વોક્ત સ્ત્રી પરિચય આદિ નરક દુર્ગતિએનું કારણ બને છે, તેથી તેને આત્માને માટે ભયપ્રદ કહ્યા છે. સ્ત્રીઓની સાથેનો સંબંધ પાપકર્મોમાં કારણભૂત બને છે અને આત્મહિતને ઘાતક થઈ પડે છે. આ પ્રકારને વિચાર કરીને આત્માનો વિરોધ કરીને આત્માને સંયમમાં રાખવો જોઈએ. સ્ત્રીસં૫ર્ક આત્માનું અહિત કરાવે છે, એવું જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરીને અમને સમાગે વાળ જોઈએ. આમહિત ચાહતા સાધુએ સ્ત્રીના સ્પર્શનો પરિત્યાગ કર જોઈએ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨