SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ३०२ -- - - - सूत्रकृताङ्गसूत्रे टीका-'पूयफलं' पूगीफलम् (सुपारी) 'तंबोलयं' ताम्बुलम्-नागगल्लीम्, 'सुई सुत्तर्ग' सूची सूत्रकम् , सूत्रम् -डोरकम् मच्यर्थ मूत्रं वा 'जाणाहि' जानीहि आनश्यकतया एभिर्थिना गृहकार्यस्य सम्पादनाऽसंमवात् । 'मोयमेहाए' गोकमेहाय प्रस्रवणाय 'कोसं' कोशं-मूत्रपात्रम् , मूत्रोत्सर्गाय आवश्यकम् , यतो हि रात्री भयार्त्ता बहिर्शन्तुं न शक्नोमि । तथा 'मूप्प' शूर्पम्-तण्डुलादिशोधनाय उपकरण विशेषं 'सूपडा' इति भाषा प्रसिद्धम् 'उक्खरगं च' उलूखलं च-धान्यानां तुषापनयनाय कण्डनायेत्यर्थः तथा 'खारगालणं च' क्षारगालनकम् । सर्जिकादिक्षारपदार्थगालनोपकरणविशेषम् इत्येतत् सर्वं गृहोपकरणं शीघ्र यस्नादानीय मां पदयम् इति ॥१२॥ मूलम् -चंदालगं च करगं च वञ्चघरं च आउसो खणाहि। सरपाययं च जायाए गोरहगं च सामणेराए ॥१३॥ छाया-चंदालकं च करकं च चोंगृहं च आयुष्मन् ! खानय । शरपात च जाताय गोरथकं श्रामणेयाय ॥१३॥ टीकार्थ--सुपारी लाओ, पान लाओ, सुई लाओ, डोरा लाओ, यह आवश्यक है । इनके पिना घर का काम नहीं चल सकता । लघु. शंका निवारण करने के लिये पात्र भी चाहिये या उसके लिये घर के भीतर ही स्थान चाहिये। क्योंकि रात्रि के समय भय के कारण बाहर नहीं जाया जा सकता । धान्य साफ करने के लिये सूपडा भी चाहिए। धान्य को कूटने के लिए ऊखल उसके छिलके हटाने के लिए सूपडा चाहिए। साजी आदि खार गलाने के लिए भी पात्र चाहिए। यह सब घर संबंधी उपकरण शीघ्र ही प्रयत्न करके लाभो और मुझे सौ पो॥१२॥ માટે પાત્ર (તસ્તરું) લાવી દે. સૂપડું સાંબેલું “ખાંડણિયે તથા સાજી વિગેરે ખાર ગાળવાનું પાત્ર પણ લાવી દો. ૧૨ ટીકાર્થ–મારે માટે પાન, સોપારી આદિ મુખવાસના પદાર્થો લાવી દો. કપડાં સાંધવા માટે સાયદેરા પણ લાવી આપે. ઘરમાં પેશાબ કરવા માટે ચિકડીની વ્યવસ્થા કરે અથવા પેશાબ કરવા માટે તસ્તરું લાવી દે. (રાત્રે ભયને કારણે પેશાબ કરવા બહાર જઈ શકાય નહીં તેથી પેશાબ કરવા માટે પાત્ર મંગાવે છે) ઘરમાં અનાજ સાફ કરવા માટે–સાવા ઝાટકવા માટે સુપડું પણ હોવું જોઈએ. ધાન્યને ખાંડીને તેના ફેતરાં આદિ દૂર કરવા માટે ખાંડણિયાની પણ જરૂર પડે છે. સાજી વિગેરે ખાર ગાળવા માટે પાત્રની જરૂર પડે છે. તેથી આ બધી સામગ્રીઓ લાવી આપવાને તે તેને આદેશ કરે છે. અને તે સંયમભ્રષ્ટ સાધુને તેની આ આજ્ઞાનું પાલન કરવું પડે છે. ૧૨ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy