________________
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. ४ उ.२ स्खलितचारित्रस्य कर्मबन्धनि० २८५ नप्यहं लुचिष्यामि। यदि केशयुक्तया मया सह वस्तुं कदाचित्तव लज्जा भवेच्चेत् , तदाऽहं लज्जाकारणान् केशानपि अधुनैव परित्यनामि । किं पुनरन्यालंकार। दिकानित्यपि शब्दार्थ स्वं पुनः 'ननस्य' नाऽन्यत्र । 'मए' मयारहितः 'चरिज्जासि' चरे मां विहाय क्षणमपि नाऽन्यत्र वया गन्तव्यम् , इत्येव मे प्रार्थना । अहमपि भवतामादेशं यथायथमनुष्ठास्यामि । यदि केशरहिताय तुभ्यं मे केशा न रोचन्ते तदाऽहमपि केशलुवनं करिष्ये परन्तु मां विहाय नाऽन्यत्र त्वयास्थातव्यमिति भावः ॥३॥
इत्थमापाततो मनोज्ञैः कूटवचन नालैः साधु विश्वास्य यत् करोति, तदर्शयति सूत्रकारः -'अहणे' इत्यादि । मूलम्-अहं णं से होई उक्लद्धो तो पेसति तहाभूएहिं । __ अलाउच्छेदं पेहेहि वग्गुंफलाइं आहगहि ति ॥४॥ छाया--अथ खलु स भवत्युपलब्धस्ततः प्रेषयन्ति तथाभूतैः ।
____ अलावूछेदं प्रेक्षस्व वल्गुफ गन्याहर इति ॥४॥ नोच लूंगी। यदि केशवाली होने के कारण मेरे साथ रहने में तुम्हे लज्जा होती हो तो मैं इसी समय लज्जा के कारण भूत इन केशों को त्याग देती हूं। तुम मुझे छोड कर एक क्षण के लिये भी अन्यत्र मत जाना, बस, यही मेरी प्रार्थना है । मैं भी आप के आदेश को ज्यों का त्यों पालन करूंगी।
आशय यह है कि केशों से रहित तुम्हे मेरे केश तथा अलंकार यदि न रुचते हों तो मैं भी केशलुंचन कर लूंगी मगर मुझे त्यागकर तुम अन्यत्र न रहना ॥३॥
રહો, તો હું અત્યારે ને અત્યારે જ મારા કેશને મારા હાથ વડે જ, તમારી સમક્ષ જ ખેંચી કાઢીશ. જે કેશવાળી હોવાને કારણે મારી સાથે રહેવામાં આપને સંકેચ થને હાય, તે હું અત્યારે જ તે સંકેચના કારણભૂત કેશે ત્યાગ કરવાને તૈયાર છું. તમે મને છેડીને એક ક્ષણને માટે પણ બીજે ન જશે. એવી મારી નમ્ર પ્રાર્થના છે. હું પણ આપના આદેશોનું બરાબર પાલન કરીશ.”
આ કથનને ભાવાર્થ એ છે કે કેશોથી રહિત એવા આપને જે મારા કેશ, અલંકાર આદિ ગમતાં ન હોય, તે હું પણ તમારી જેમ કેશકુંચન કરીશ, પરતુ આપ મને છેડીને અન્યત્ર રહેવાને વિચાર પણ ન કરશે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨