________________
PARE
---
२०२
सूत्रकृताङ्गसूत्रे कम् 'विप्पजहाय' विमहाय-परित्यज्य 'एगे' एका रागद्वेषरहितः । 'सहिते' सहिता-ज्ञानदर्शनचारित्रैर्युक्तः परमार्थाऽनुष्ठानविधायी । 'आरतमेहुणो' आरतमैथुना=आरतमुपरत मैथुनं कामाघभिलाषो यस्य स आरतमैथुनः । 'विवित्तेसु' विविक्तदेशेषु-स्त्रीपशुपण्डकपरिवर्जितस्थानेषु 'चरिस्सामि' चरिष्यामि-इति निश्चित्य संयममनुतिष्ठेत् । आमोक्षाय परिव्रजेदिति तृतीयाध्ययनान्ते उक्तम् । तत्सर्वाभिषंगरहितस्यैव संभवति । अतः सर्वसंमान्तर्गतमापितकलत्रादिरहित एकएव संयममार्गे चरिष्यामीति कृतसंकल्पः साधुर्भवेदिति ॥१॥
एतादृशपतिज्ञामतिष्ठितस्य यद्भवति साधोरविवेकि स्त्रीजनसंपर्कात् तदर्श. यति सूत्रकारः-'सुहुमेणं तं' इत्यादि । मूलम्-सुहमेणं तं परिकम्म छन्नपएण इथिओ मंदा।
उव्वायपि ताउ जाणंसु जंहा लिस्तंति भिखुणो एंगे॥२॥ कर, रागद्वेष से रहित होकर, ज्ञान दर्शन और चारित्र से युक्त होकर, मैथुन से उपरत होकर, स्त्री पशु और पण्डक से रहित स्थान में रहता हुआ विचरण करूंगा, वही संयम का अनुष्ठान करता है।
तीसरे अध्ययन के अन्त में कहा था-मोक्ष प्राप्ति पर्यन्त संयम का अनुष्ठान करना चाहिए। ऐसा वही कर सकता है जो सब प्रकार के संग से रहित हो । अतएव सब प्रकार के संसर्गों के अन्तर्गत माता पिता पत्नी आदि का त्याग करके एकाकी ही संयममार्ग में विचलंगा, इस प्रकार का मनोभाव जिसने किया है, वही साधु हो सकता है ॥१॥
ત્યાગ કરીને, રાગદ્વેષથી રહિત થઈને જ્ઞાનદર્શન અને ચારિત્રથી સંપન્ન થઈને મનસેવનને ત્યાગ કરીને તથા સ્ત્રી, પશુ અને નપુંસકથી રહિત સ્થાનમાં એકાકી વિચારીશ, તે પુરુષ જ સંયમનું પાલન કરી શકે છે.
ત્રીજા અધ્યયનને અને સૂત્રકારે એવું કહ્યું છે કે- “મેક્ષપ્રાપ્તિ થાય ત્યાં સુધી સંયમની આરાધના કર્યા કરવી જોઈએ. જે પુરુષ બધા પ્રકારના સંગાથી (સંસારી સંપર્કોથી) રહિત હોય છે, એજ આ પ્રમાણે કરી શકે છે. તેથી જ સૂત્રકારે અહીં એવું પ્રતિપાદન કર્યું છે કે “માતા-પિતા પત્ની આદિ બધા પ્રકારના સંસર્ગોને પરિત્યાગ કરીને હું એકલે સંયમમાર્ગે વિચરણ કરીશ, આ પ્રકારને સંકલ્પ જેણે કર્યો છે, એ પુરુષ જ સાધુ अनी छे, ॥१॥
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨