________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः १८७ ___ अन्वयार्थ:--(जेहिं) यैः पुरुषैः (नारीण संजोगा) नारीणां संयोगा संबन्धाः 'पूयणा' पूजनाकामविभूषा (पिट्टओ कया) पृष्ठतः कृताः परित्यक्ताः (ते) ते पुरुषाः (एयं सव्वं निराकिच्चा) एतत् सर्व निराकृत्य (सुसमाहिए) सुसमाधिना (ठिया) स्थिता संयमिनः स्थिता भवन्तीति ॥१७॥ ___टीका--'जेहि' यैः विवेकिभिः स्त्रीसंबन्धी विषमफलकः इति विज्ञाय 'नारीण संजोगा' नारीणां संयोगाः। 'पिट्ठभो कया' पृष्ठतः कृताः परित्यक्ता। तथा 'पूयणा' पूजना=स्त्रियमनुकूलयितु वस्त्रालंकारादिना स्त्रीणां पूजनमपि परि स्यक्तम् । 'सबमेयं निराकिच्या' सर्वम्-एतत् ललनासंबन्धम् , क्षुत्पिपासादिकप्रतिकूलोपसर्गनिवह च निराकृत्य महापुरुषैरनुष्ठितं मार्गमाश्रित्य कृतगमनमतयः । 'ते ठिया सुसमाहिए' ते स्थिताः सुसमाधिना, ते स्वस्थचित्तत्तिरूपेण ___ अन्वयार्थ--जो पुरुष नारियों के संयोगों का तथा कामविभूषा का परित्याग कर चुके, वही यह सब त्याग करके सुसमाधि में स्थित होते हैं ॥१७॥ ___टीकार्थ--जिन विवेकविभूषित पुरुषोंने स्त्रियों के सम्बन्ध को विषम फलप्रद जानकर त्याग दिया है तथा जिन्होंने स्त्रीको अनुकूल बनाने के लिए वस्त्र अलंकार आदि से सस्कृत करने का त्याग कर दिया है, वे इन सब नारी संबंधों को तथा क्षुधा पिपासा आदि प्रति. कूल उपसगों को हटाकर महापुरुषों द्वारा आचीर्ण (स्वीकृत) मार्ग का आश्रय लेते हैं और उसी पर चलने का संकल्प करते हैं, वही सुसमाधि में स्थित होते हैं। उनकी चित्तवृत्ति शुद्ध रहती हैं। अनुकूल उपसर्ग उपस्थित होने पर भी वे महारुद के समान स्थिर
સૂત્રાર્થ–જે પુરુષ નારીઓના સંગોને તથા કામવિભૂષાને પરિ. ત્યાગ કરી ચૂક્યા છે, તેઓ સઘળી વસ્તુઓને ત્યાગ કરીને સુસમાધિમાં સ્થિર રહી શકે છે. એટલે કે તેમનું ચિત્ત જ વિશુદ્ધ રહી શકે છે. તેના
ટકાથે–જે વિવેકવાન પુરુષે એ સ્ત્રિઓના સંબંધને વિષમ ફલપ્રદ જાણીને તેને પરિત્યાગ કર્યો હોય છે, તથા જેમણે સિઓને વશ કરવાને માટે વસ્ત્ર, અલંકાર આદિથી તેને સત્કાર કરવા અને તેને રિઝવવાને ત્યાગ કર્યો છે, તે પુરુષો જ સ્ત્રિઓ પ્રત્યેની આસક્તિને ત્યાગ કરીને તથા ભૂખ. તૃષા આદિ ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરીને મહાપુરુષો દ્વારા આશીર્ણ (સ્વીકૃતી પામેલા) માર્ગને આશ્રય લે છે, અને તે માર્ગ જ આગળ વધવાને સંકલ્પ કરે છે. તેઓ જ સુસમાધિમાં સ્થિત-રહી શકે છે. તેમની ચિત્તવૃત્તિ શુદ્ધ રહે છે. અનુકૂળ ઉપસર્ગો આવી પડે ત્યારે પણ તેઓ મહા હદ (સવ) છે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨