________________
सूत्रकृताङ्गसूत्रे नानाः (पच्चुप्पन्नगवेसगा) प्रत्युत्पन्नगवेषका वर्तमानसुखान्वेषकाः, (ते) तेशाक्यादयः (पच्छा) पश्चात् (आउंमि) आयुषि (जोधणे) यौवने (खीणे) क्षीणे= विनष्टे सति (परितप्पंति) परितप्यन्ते पश्चात्तापं कुर्वन्ति इति ॥१४॥
टीका-'अणागयं' अनागतम् , कामासक्तानां पश्चान्नरकादिस्थाने महती यातना भवतीति तत्रत्यं दुःखम् 'अपस्संता' अपश्यन्तः 'पच्चुप्पन्नगवेसगा' प्रत्युत्पन्नगवेषका:-प्रत्युत्पन्नं वर्तमान कालिकवैषयिकमुखम् अन्वेषयन्तः विविधप्रकारैः कामानामेव गवेषकाः 'ते' पुरुषाः शाक्यादयः पच्छ।' पश्चात् 'आउंमि' आयुषि 'खीणे' क्षीणे सति अथवा-'जोधणे' यौवने नष्टे सति 'परितप्पंति' परितप्यन्ते-पश्चात्तापं कुर्वन्ति । कामान्धतया पूर्वन्तु अविचार्यैव स्त्रीषु समासक्ता अभवन् । पश्चादायुषः क्षये समुत्पन्नवैराग्याः युवावस्थाया अपगमे वा शोचन्ति, आस्मानमेव निन्दन्ति । तदुक्तम्दुःखों को न देखनेवाले और वर्तमान कालीन सुख की गवेषणा करने वाले वे शाक्त आदि बाद में आयु और यौवन के क्षीण होने पर पश्चात्ताप करते हैं ॥१४।।
टीकार्थ--कामभोगों में आसक्त पुरुषों को बाद में नरक आदि स्थानों में घोर यातना होती है। वे वादी वहां के दुःखों को नहीं देखते वे तो केवल वर्तमानकालीन विषयसुख की ही गवेषणा करते हैं। किन्तु जब आयु क्षीण होती है अथवा यौवन व्यतीत हो जाता है, तब उन्हे परिताप होता है।
आशय यह है कि पहले तो कामान्ध होकर विना विचारे ही स्त्रियों में आसक्त हो गए, बाद में आयु क्षीण होने पर या युवावस्था व्यतीत हो जाने पर वैराग्य उत्पन्न होता है तो शोक करते हैं और अपने को कोसते हैं । कहा भी है-"हतं मुष्टिभिराकाशे' इत्यादि । વર્તમાનકાલીન સુખની જ ખેવના કરનારા શાકત આદિ પરતીથિકને આયુ અને યૌવન ક્ષીણ થાય ત્યારે પસ્તાવાને વારો આવે છે. ૧૪
ટીકાર્થ-કામમાં આસક્ત લોકોને મનુષ્યભવનું આયુષ્ય પૂરું કરીને નરક આદિ દુગતિઓમાં ઘેર યાતનાઓ વેઠવી પડે છે. તેઓ નરકાદિના દુઃખને વિચાર કરવાને બદલે વર્તમાનકાલીન વિષયસુખમાં જ આસક્ત રહે છે. પરંતુ જ્યારે આયુષ્ય ક્ષીણ થાય છે અથવા યુવાની ચાલી જાય છે, ત્યારે તેમને પસ્તાવાને વખત આવે છે.
આ કથનને ભાવાર્થ એ છે કે તેઓ પહેલાં તે કામાન્ય થઈને વિના વિચાર્યે સ્ત્રીઓમાં આસક્ત થાય છે, પરંતુ જ્યારે યુવાવસ્થા પૂરી થઈ જાય છે અને આયુષ્ય પૂરૂ થવાને સમય નજીક આવે છે, ત્યારે તેમનામાં વૈરાગ્ય ભાવ પેદા થવાને કારણે તેમને પસ્તાવો થાય છે. કહ્યું પણ છે કે –
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨