SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे किं च यदि एकान्ततः सुखेनैव सुखं मन्यते चेत् , तदा संसारे विचित्रता न स्यात् । स्वर्गस्थाः सर्वदा स्वर्गस्था एव भवेयुः नारका नारकाएक, नत्वेवं संभ वति । कदाचित नारकोऽपि विहाय नरकं सुखमनुभवति, सुखिनोऽपि दुःखम् । न च दृष्टविरोधः कल्प्यमानः पण्डितपरिषदि शोभेत इति ॥६॥ ___ अस्यैवोत्तरं पाह-'मा एयं' इत्यादि। मूलम्-मा एयं अवमन्नंता अप्पेणं लंपहा बहु । एयरस उ अमोक्खाय अओहारिव्व तरह७॥ छाया-मा एतमवमन्यमाना अल्पेन लुम्पथ बहु । एतस्य तु अमोक्षे अयोहारीव जूरयथ ॥७॥ प्रकार यह अखिल जगत् उनके लिए सम्पत्ति से परिपूर्ण है। उनके लिए विपत्ति कहां ॥१॥ ____ यदि यह एकान्त मान लिया जाय कि सुख से ही सुख की प्राप्ति होती है तो संसार में विचित्रता नहीं होनी चाहिए। स्वर्ग के देव सदा स्वर्ग में ही रहने चाहिए और नारक नरक में ही सडते रहने चाहिए । किन्तु ऐसा होता नहीं है । नारक जीव भी नरक से उद्वतन (निकलकर) करके सुख का पात्र बनता है और सुखी भी कदाचित् दुःख का अनुभव करते हैं । प्रत्यक्ष का विरोध करना पण्डितों के समूह में शोभा नहीं देता ॥६॥ માંથી છૂટીને મોક્ષ પ્રાપ્તિ થવાને કારણે) અને તેમને જન્મ સજજનોની પ્રીતિનું કારણ બને છે. આ પ્રકારે આ અખિલ જગત્ તેમને માટે તે સંપત્તિથી પરિપૂર્ણ હોય છે. આ પ્રકારે તેમને વિપત્તિ સહન કરવાનો અવકાશ જ रहेता नथी. ॥१॥ - જે એકાન્તતઃ એવું માની લેવામાં આવે કે સુખ વડે જ સુખની ઉપત્તિ થાય છે, તે સંસારમાં સુખદુઃખ રૂપ વિચિત્રતા હોવી જોઈએ જ નહીં. સ્વર્ગના દેવે સદા વર્ગમાં જ રહેવા જોઈએ અને નારકે એ સદા નરકમાં જ પીડા સહન કરતા રહેવું પડે. પરંતુ એવું તે બનતું નથી. નારક છે પણ નરકમાંથી ઉદ્ધત્તના કરીને-નીકળીને-સુખને પાત્ર બની શકે છે, અને સુખી છે પણ ક્યારેક દુઃખને અનુભવ કરે છે. આ પ્રકારને જે પ્રત્યક્ષ અનુભવ થાય છે તેને વિરોધ કરે તે પંડિતોના સમૂહમાં and नथी. ॥६॥ શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy