________________
सूत्रकृताङ्गसूत्रे मोक्षमनवाप्य संसारे एव दुःखायन्ति। दृष्टान्तान्तरं दर्शयति-संभमे इति। 'संभमे' संभ्रमे अग्न्यादिभये समुपस्थिते सति उद्भ्रान्ताः 'पिट्ठसप्पी' पृष्ठसर्पिणः पंगवः प्रणष्टजनस्य-'पिट्ठओ परिसप्पंति' पृष्ठतः परिसर्पन्ति=पृष्ठतो गच्छन्ति, नाऽ. प्रगामिनो भवन्ति । तथैव-इमे ज्ञानक्रियाभ्यां मोक्षो भवतीति अजानानाः नेम्यादिमार्गानुसारिणः शीतोदकबीजभोजकाः मोक्ष प्रति प्रवृत्ता अपि मोक्षगतयो न भवन्ति । किन्तु तस्मिन्नेव संतारे अनन्तकालं परिभ्रमन्ति, येषामपि सिद्धिगमनमभूत् न तेषां शीतोदकादि सेवनात् किन्तु कुतश्चित् जातजातिस्मरणादिप्रत्ययावाप्त करते हैं उसी प्रकार खोटे शास्त्रों से विपरीत शिक्षा पाये हुए वे साधु भी संयममार्ग में संयम के भारको त्याग करके शिथिलाचार परायण बन जाते हैं। वे मोक्ष न प्राप्त करके संसार में ही दुःखका अनुभव करते हैं। ___ इसी विषय में दूसरा दृष्टान्त दिखलाते हैं-अग्नि आदि का भय उपस्थित होने पर घबराए हुए लँगडा पुरुष भागनेवाले दूसरे लोगों के पीछे पीछे चलते हैं-उनसे पिछड जाते हैं । वे आगे नहीं बढ़ पाते। इसी प्रकार ज्ञान और क्रिया से मोक्ष होता है, इस तथ्य को न जानने वाले और नमि आदि के मार्ग का अनुसरण करनेवाले, सचित्त जल
और बीजों का उपभोग करनेवाले मोक्षमार्ग में प्रवृत्त होकर भी मोक्ष गमन नहीं कर सकते। वे अनन्तकाल तक संसार में ही परिभ्रमण करते हैं। जिन्होंने भी मोक्ष प्राप्त किया है, उन्हें शीतोदक के सेवन से नहीं प्राप्त हुआ। उन्हें जातिस्मरण आदि किसी कारण से सम्यगસંયમના માર્ગેથી ચલાયમાન થનાર સંયમના ભારનો ત્યાગ કરીને શિથિ. લાચારી બનનાર-સાધુને પણ વિષાદ જ અનુભવો પડે છે. તેઓ મેક્ષ પ્રાપ્ત કરવાને બદલે સંસારમાં જ અટવાયા કરે છે અને દુઃખને અનુભવ કર્યા કરે છે.
આ વિષયને અનુલક્ષીને એક બીજું દષ્ટાન આપવામાં આવે છેઅગ્નિ આદિને ભય ઉપસ્થિત થાય ત્યારે લંગડે પુરૂષ દેવી ન શકવાને કારણે બીજા ભાગનારા લોકોની પાછળ રહી જાય છે, એ જ પ્રમાણે “જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ મળે છે, આ તથ્યને નહીં જાણનાર અને નમિ આદિના માર્ગને અનુસરનારા, સચિત્ત જળ અને બીજેને ઉપભોગ કરનારા લેકે મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થવા છતાં પણ મોક્ષગમન કરી શકતા નથી. તેઓ અનત કાળ સુધી સંસારમાં જ પરિભ્રમણ કર્યા કરે છે. એ વાત તે નિશ્ચિત છે કે જેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો છે તેમણે શીતદક (શીતળ જલ) ના સેવનથી જ મોક્ષપ્રાપ્ત કરેલ નથી. તેમને કઈ પણ કારણે જાતિસ્મરણ આદિ જ્ઞાનની,
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨