SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ.३ उ.२ उपसर्गजन्यतपःसंयमविराधनानि० ९७ मतयो विचार्य व्याकरणादिलौकिकशास्त्रे प्रयत्नं कुर्वन्ति । किन्तु प्रयतमाना अपि ते मन्दभागाः अभिलषितार्थ नै प्राप्नुवन्ति । मोक्षविद्यारूपं बीजं शांतिरूपं फलनुत्पादयति, तेन विद्याबीजेन यदि कश्चिद् धनमभिलषेत् तथा तस्य परिश्रमो यदि विफलो भवेत्तदा किमाश्चर्यम् वस्तूनां फलं नियतं भवति, अतो यस्य यत् फलम् तदतिरिक्तं फलम् नैव ददाति यथा शाल्यंकुरम् न जनयति यवबीजमिति । तथा चोक्तम् "उपशमफलाद् विद्या बीजात्फलं धनभिच्छताम् । भवति विफलो यद्यायामस्तदत्र किमर्द्धनम् ॥१॥" रण आदि लौकिक शास्त्र में उद्यम करते हैं परन्तु प्रयत्न करने पर भी वे अभागे अपना अभीष्ट नहीं प्राप्त कर पाते। मोक्षविद्यारूप धीज शान्ति रूपी फल को उत्पन्न करता है । उस विद्यावीज में यदि कोई धन की अभिलाषा करता है और उसका परिश्रम निष्फल होता है तो इसमें क्या आश्चर्य है ? प्रत्येक वस्तु का फल नियत होता है । जिस वस्तु का जो फल है वह उसके अतिरिक्त फल नहीं देती, जैसे शालि (चावल) के अंकुर यथ का बीज को उत्पन्न नहीं करता। कहा भी है-'उपशमफलाद् विद्या बीकात्' इत्यादि । 'उपशम रूप फल को उत्पन्न करने वाले विद्याश्रीज से धन प्राप्त करने की अभिलाषा करने वालों का श्रम यदि निष्फल होता है तो यह कोई अनोखी बात नहीं ॥१॥ અધ્યયનમાં પ્રવૃત્ત થાય છે. પરંતુ પ્રયત્ન કરવા છતાં પણ તે દુર્ભાગી માણસે અભિલષિત વસ્તુની પ્રાપ્તિ કરી શકતા નથી. મક્ષવિદ્યા રૂપ બીજ શનિ રૂપી ફળને ઉત્પન્ન કરે છે. તે વિદ્યાબીજ દ્વારા જે કઈ ધનની અભિલાષા સેવે, તે તેનો પરિશ્રમ નિષ્ફળ જ જાય છે, તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? પ્રત્યેક વસ્તુ નિયત ફળ આપનારી હોય છે. કોઈપણ વસ્તુ પાસેથી નિયત ફળને બદલે અન્ય ફળની આશા રાખવાથી નિરાશ જ થવું પડે છે. જેવી રીતે ચેખાનું બીજ વાવીને યવ ઉત્પન્ન કરી શકાતા નથી, એજ પ્રમાણે ઉપશમ રૂપ ફલ ઉત્પન્ન કરનારી विद्या द्वारा धननी प्रतिशती नथी. यु. ५ -'उपशमफलाद विद्या बीजातू त्याह “ઉપશમરૂપ ફલને ઉત્પન્ન કરનારા-વિદ્યાબીજ વડે ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનારા લેકેનો પરિશ્રમ જે નિષ્ફળ જાય, તે તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે ?” શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨
SR No.006306
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages728
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy