________________
सूत्रकृताङ्गसूत्रे ऐसे ज्ञातपुत्र अर्हन् अर्थात् इन्द्रादि देवों द्वारा पूज्य, भगवान् अर्थात् ऐश्वर्य आदि गुणों से युक्त, वैशालिक विशाला अर्थात् त्रिशला माता से उत्पन्न अथवा विशालकुल तथा पचन वाले महावीर ने ऐसा कहा है । सुधर्मा स्वामी जम्बूस्वामी से कहते हैं-हे जम्बू जैसा मैंने भगवान के मुख से सुना है वैसा मैं तुम्हें कहता हूँ ॥२२॥
श्री जैनाचार्य-जैनधर्म दिवाकर पूज्यश्री घासीलालजी महाराजकृत 'सूत्रकृताङ्ग' सूत्र की समयार्थबोधिनी व्याख्या का चैतालीय नाम का दूसरे अध्ययन का तीसरा उद्देशक समाप्त ॥२-३॥
दूसरा अध्ययन संपूर्ण ॥२६॥
પુત્ર, અહંત (એટલે કે ઈન્દ્રાદિ દે દ્વારા પૂજનીય) ભગવાન (એટલે કે ઐશ્વર્ય આદિ ગુણોથી યુકત) વૈશાલિક (વિશાલા એટલે ત્રિશલામાતાની કૂખે ઉત્પન્ન થયેલા અથવા વિશાળ કુળ અને વચનવાળા) મહાવીર સ્વામીએ એવું કહ્યું છે સુધર્મા સ્વામી જંબૂસ્વામીને એવું કહે છે કે હે જંબુ! મેં મહાવીર પ્રભુની સમીપે જેવું સાંભળ્યું છે એવું જ તમને કહું છું ગાથા ૨૨
શ્રી જૈનાચાર્ય–જૈનધર્મ દિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “સૂત્રકૃતાંગ સૂત્રની સમયાર્થાધિની વ્યાખ્યાના વૈતાલીય નામના બીજા અધ્યયનને ત્રીજે ઉદ્દેશક सभापत ॥२-३॥
તીય અધ્યયન સમાપ્ત છે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧