SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ ६८० समयार्थ बोधिनी टीका प्र. श्रु अ. २ उ. ३ साधूना परिषहोएसर्ग सहनोपदेशः जंगमत्व-पंचेन्द्रियत्व-सुकुलोत्पत्तिमानुष्यलक्षणम् क्षेत्रमप्यार्यदेशाविंशतिजनपदस्वरूपम् , कालोऽयसर्पिणीचतुर्थारकादिः धर्मप्रतिपत्तियोग्यलक्षणः, भावश्च धर्मश्रयणतच्छ्रद्धानचारित्रावरणकर्मक्षयोपशमाहितविरतिप्रतिपत्त्युत्साहलक्षणस्तदेवंविधं क्षणम् अवसरम् । 'बोहिं णो सुलभं' बोधिं नो सुलभां सम्यक्त्वं न सुलभम् । चिन्तामणियद् अप्राप्याम् 'आहियं' आख्याताम् जिनैः प्रतिपादितां'पियाणिया' विज्ञाय जिनैः सम्यग्दर्शनलक्षणा बोधिः न सुलभा' इत्यवगम्य तत्प्राप्तौ यत्नातिशयः करणीयः । अकृतकर्मणां दुर्लभा बोधिर्भवतीति भावः । प्राप्तबोधमुपेक्ष्यान्यस्य बोधस्य चिन्तां कुर्वन् मूल्यशतेनापि न लब्धुं शक्यते तदुक्तम्-“लद्धल्लियं च बोहिं अकरतो अणागये च पत्थेंतो । अन्न दाई पोहिं लब्भिसि कयरेण मोल्लणं ॥१॥ टीकार्थ यह द्रव्य, क्षेत्र, काल और भाय अवसर कर्मोंकी निर्जरा के लिये अनुकूल है । इस अवसर की महत्ता को समझ कर उचित कर्तव्य करना चाहिये । सपन, पंचेन्द्रियत्व और मनुष्यत्व आदि द्रव्य, साढे पच्चीस आर्यदेश रूप क्षेत्र, अवसर्पिणी काल का चौथा आरा आदि काल धर्म को अंगीकार करनेरूप भाव, और धर्म का श्रवण, धर्म पर श्रद्धान, चारित्रावरण कर्म (चारित्रमोहनीय) के क्षय या उपशम से प्राप्त होन पाली विरति (संयम) और धर्म में पराक्रमरूप उत्साह, यह सब अनुकल अवसर है। इस अवसर की तथा चिन्तामणि के समान सम्यग्दर्शन की प्राप्ति सरलता से नहीं होती । ऐसा तीर्थकर भगवान् ने फर्माया है। इसे समझ कर आत्महित के लिए प्रयत्न करना चाहिए । पुण्य कर्म नहीं करने टी કર્મોની નિર્જરાને માટે આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ અનુકૂળ અવસર પ્રાપ્ત થયું છે. આ અવસરની મહત્તા સમજીને ઉચિત કર્તવ્ય કરવા જોઈએ. ત્રસ પર્યાય, પંચેન્દ્રિય અને મનુષ્યત્વ આદિ દ્રવ્યરૂપ અવસર મળ્યો છે. આ સાડી પચીસ આર્યદેશ રૂપ ક્ષેત્રની પ્રાપ્તિ થઈ છે અવસર્પિણી કાળના ચેથા આરા આદિ કાળની પ્રાપ્તિ થઈ છે અને ધર્મ અંગીકાર કરવા રૂપ ભાવ ધર્મનું શ્રવણ ધર્મ પર શ્રદ્ધા, ચારિત્રાવરણ કર્મચારિત્ર મેહનીય) ના ક્ષય અને ઉપશમ વડે પ્રાપ્ત થનારી વિરતિ (સંયમ) અને ધર્મમાં પરાક્રમ રૂપ ઉત્સાહ, આ સઘળા અનુકૂળ અવસરે પ્રાપ્ત થયા છે. આ અવસરની તથા ચિન્તામણિ સમાન સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સરલતાથી થતી નથી. એવુ તીર્થકર ભગવાને ફરમાવ્યું છે આ વાતને સમજીને આત્મહિતને માટે પ્રયત્ન કરી જોઈએ પુણ્યકર્મ નહી કરૂ नारने माधिन प्राप्ति थवी हुन छ. ४ऱ्या ५ छलध्धेल्लियं च बोहि त्या શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy