SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थ बोधिनी टीका प्र. श्रु अ. २ उ. ३ साधूना परिषहोपसर्ग सहनोपदेशः ६६९ (ज) यतेत यत्नं कुर्यात् (परमायतहिए ) परमायतस्थितः परमुत्कृष्टः आयतो दीर्घः सर्वदाऽवस्थानात् मोक्षः तेनार्थिकः मोक्षाभिलापी भवेदिति ||१५|| टीका 6 'सव्यं' सर्व पदार्थजातम् अथवा सर्वज्ञोक्तमोक्षमार्ग 'नच्चा' ज्ञात्या 'अeिre' अधितिष्ठेत् सर्वज्ञोक्तसंवरमाश्रयेत् । तथा 'धम्मट्टी' धर्मार्थी - धर्मः श्रतचारित्र लक्षण प्रयोजनवान् धर्मार्थीति यावत् । तथा उपहाणवीरिए ' उपधानवीर्यः उपधाने उग्रतपसि पराक्रमशीलो भवेत् । 'गुत्ते जुत्ते' गुप्तो युक्तः गुप्त इन्द्रियादिभिः युक्तो ज्ञानादिभिः 'सया' सदा सर्वदा 'आयपरे ' स्वात्मपरात्मनो: 'जए' यत्नं= यत्नं कुर्यात्, 'परमायतट्ठिए' परमायतस्थितः - परमायतो मोक्षः, तत्र - स्थितः उत्थितः मोक्षविषयिणीमभिलाषां कुर्यात् । साधुः सर्वे सर्वज्ञवचनं सर्वप्राणिनो ज्ञात्वा सर्वज्ञप्रतिपादितसंवरमा युक्त हो सदा स्वपर की यतना करे और मोक्ष का अभिलाषी हो ॥१५॥ - टीकार्थ समस्त पदार्थों को अथवा सर्वज्ञकथित मोक्षमार्ग को जानकर संवर का आश्रय ग्रहण करे । श्रुत चारित्ररूप धर्म का अर्थी हो उग्र तपश्चर्या में पराक्रम शील हो, इन्द्रयोंका गोपन करे ज्ञानादिसे तथा परात्मा की यतना करे और मोक्ष की अभिलाषा करे । युक्त बने सदैव स्वात्मा भाव यह है कि साधु सर्वज्ञ भगवान् के वचन को तथा समस्त प्राणियों को जानकर सर्वज्ञ के द्वारा प्रतिपादित संवर का आश्रय लेवे । तथा धर्मार्थी ટીકા સાધુએ સમસ્ત પદાર્થાને અથવા સČજ્ઞ પ્રરૂપિત મોક્ષમાર્ગને જાણીને સંવરના જ આશ્રય લેવા જોઇએ. તેણે શ્રુતચારિત્રરૂપ ધર્મનું પાલન કરવાનાજ નિશ્ચય કરીને ઉગ્ર તપશ્ચર્યામાં પ્રવૃત્ત થવું જોઇએ. તેણે ઈન્દ્રિય પર સયમ રાખીને મનેગુપ્ત, ચનગુપ્ત અને કાર્ય ગુપ્ત થવુ જોઇએ, અને સદૈવ સ્વાત્મા અને પરાત્માની યતના કરવી જોઇએ. તેણે આ લોક અને પરલેાકના સુખની અભિલાષા રાખવી જોઇએ નહીં, પરન્તુ મેાક્ષની જ અભિલાષા રાખવી જોઇએ. ભાવાર્થ એ છે કે- સાધુએ સČજ્ઞ પ્રરૂપિત મેક્ષમા ને તથા સંસારના સમસ્ત પદાર્થના સ્વરૂપને સમજવુ જોઈએ. તેણે સર્વજ્ઞ પ્રતિપાદિત સંવરને આશ્રય લેવા જોઈએ, તથા ધર્માથી થઈને તપસ્યામાં પ્રવૃત્ત થવુ જોઈએ. આ પ્રકારે મન વચન અને શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy