________________
६४८
सूत्रकृताजी आत्मानं पृथक्कुरु । 'अणुसास' अनुशाधि, आत्मानमिति शेषः । विषयसेवनेम आत्मा अधोगति यातीति, अतो विषयसेवनं न कर्त्तव्यमित्येवमात्मान मुपदिश, हे भव्य ! 'असाहु' असाधुः पुरुषः सदसद्विवेकरहितः 'अहियं च अधिकम् ‘सोयइ' शोचति = परमाधार्मिकैः नरकादौ पीडयमानो दुःखमनुभवति 'से थणइ' स स्तनति-तिर्यक्षु वा क्षुधादिवेदनाग्रस्तोऽत्यर्थ स्तनति सशब्दं निश्च सिति, तथा 'बहु परिदेवइ' बहु परिदेवते क्रन्दति 'हा मातम्रियते इत्यादि विलपति मरणानन्तरं दुर्गतौ पातो नैव भवेदिति विषयसेवनात् स्वात्मानं पृथक् कुर्यात् तथा स्वात्मानं शिक्षयेत - यतः क्षणमात्रसुखजनकबहुकालदुःखजनकमोक्षविपक्षभूतकामभोगानासेवमानाः बहुशोकं कुर्वन्ति, अनेकशो विचार कर अनुशासन करो अर्थात् ऐसा उपदेश करो कि विषयसेवन से आत्मा अधोगति को प्राप्त होता है, अतएव विषयों का सेवन करना उचित नहीं है हे भव्य ! जो पुरुष असाधु है अर्थात् सत् असत् के विवेक से रहित है, वह नरक आदि गतियों में परमाधार्मिकों द्वारा पीडित होकर दुःख का अनुभव करता है । तिर्यंच गति में उत्पन्न होकर भूख आदि की वेदनाओं से ग्रस्त होकर अत्यन्त दुःखित होता है तथा 'हाय माता, मरा' इत्यादि रूप से आक्रन्दन करता है ।
तात्पर्य यह है कि आत्मा को दुर्गति में गिरने से बचाने के लिए विषयसेवन से पृथक् करना चाहिये और उसे सीख देनी चाहिये, क्योंकि क्षण भर सुख देने वाले और चीरकाल तक दुःख देनेवाले तथा मोक्ष के પડે, એ વિચાર કરીને અનુશાસન કરો. એટલે કે આત્મા પર શાસન કરે. એ ઉપદેશ આપ કે વિષયેનું સેવન કરવાથી આત્માને અધોગતિમાં જવું પડે છે, તેથી વિષનું સેવન કરવું તે ઉચિત નથી. હે ભવ્ય ! જે પુરુષ અસાધુ છે. એટલે કે સત્ અસના વિવેકથી રહિત છે. તે નરકાદિ ગતિઓમાં પરામિક દ્વારા ખૂબ જ પીડિત થઈને અત્યન્ત દુઃખને અનુભવ કરે છે, કદાચ તિર્યંચ ગતિમાં પશુ આદિ રૂપે તેની ઉત્પત્તિ થાય, તે તેને ભૂખ, તરસ આદિ વેદનાઓ સહન કરવી પડે છે. “ઓ બાપરે ! મરી ગયે” ઈત્યાદિ રૂપેઆકંદ કરવા છતાં પણ તે દુઃખમાંથી તે છુટકારો મેળવી શકતો નથી.
આ કથનને ભાવાર્થ એ છે કે આત્માને દુર્ગતિમાં પડતે અટકાવ હોય, તે તેને તેને વિષય સેવનથી પૃથફ કરવો જોઇએ, અને તેના પર અંકુશ રાખવો જોઈએ. તેને એવી શિખામણ દેવી જોઈએ કે ક્ષણ ભર સુખદેનારા અને દીર્ઘ કાળ સુધી દુઃખ દેનારા તથા મોક્ષના વિધી કામગીનું સેવન કરનારા જેને નરકાદિ દુર્ગતિમાં ઉત્પન્ન થઈને ખૂબ જ શોક સહન કરે પડે છે; અનેક વાર આકંદ કરવું પડે છે. પરમધામિક દેવે દ્વારા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧