SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् ४५ भूतवादिभिः तैः स्वयं स्वीकृत्वान्येषां पुरः प्रतिपादितानि । कानि तानि भूतानि ? इति जिज्ञासायामाह 'पुढवी' इत्यादि । 'पुढवी' पृथिवी कठिनरूपा, 'आऊ' आपः-वलक्षणाः, 'तेऊ' तेजः उष्णरूपम् , वाऊ' वायुः चलनलक्षणः, वा-पुनः आकाशःशुषिरलक्षणः स पञ्चमो येषां तानि आकाशपंचमानि । एतेषां महाभूतानां निराकरणं न केनापि कर्तुं शक्यम् प्रसिद्धत्वात् , प्रत्यक्षविषयत्वाच्च । यद्यपि चार्वाकमते चत्वारि, पृथिव्या आरभ्य वायुपर्यन्तमेव भूतानि, “चतुर्यः खलु भूतेभ्यश्चैतन्यमुपजायते" इति तनियमात् तथापि लोकायतिकानां बहुत्वात् “भविष्यति कोपि पंचमहाभूतवादी' इति संभाव्य तन्मतमुपपादयता भगवता पंच महाभूतानामिह निर्देश कृतः । सांख्यकारादिभिरपि पंचमहाभूतानि स्वीकृतान्येव ॥सू०७॥ यायी भूतवादियों ने स्वयं स्वीकार किया है और दूसरों के सामने प्रतिपादन किया है । वे पांच महाभूत कौन से हैं ? इस जिज्ञासा का उत्तर दिया गया है काठिन्य रूप पृथिवी, द्रवता लक्षण वाला जल, उष्ण स्वरूप वाला तेज, चलन स्वभाव वाली वायु और पोलार लक्षण वाला आकाश । इस प्रकार आकाश उनमें पांचवां है । इन पांच महाभूतों का कोई निषेध नहीं कर सकता, क्योंकि वे प्रसिद्ध हैं और प्रत्यक्ष दिखाई देते हैं । यद्यपि चार्वाक मत में पृथ्वी से लेकर वायु पर्यन्त 'चार भूतों से चैतन्य की उत्पत्ति होती है तथापि चार्वाक बहुत से हैं। कोई पांच महाभूत वादी चार्वाक भी होगा, ऐसी संभावना करके उनके मत को प्रदर्शित करते हुए भगवान् ने ऐसा निर्देश किया है। सांख्य आदि ने महाभूत पांच स्वीकार किया ही है ॥७॥ સમક્ષ તેમણે પોતાની આ માન્યતાનું પ્રતિપાદન કર્યું છે. હવે તે પાંચ મહાભૂત કયા ध्या छे, ते ४८ ४२वामां आवे छे- (१) न्यि ३५ पृथ्वी, (२) द्रवता सक्षवाणु , (3) S] स्व३५वाणु ते४, (४) यसन स्वभावाणो वायु मने (५) पाता લક્ષણવાળું આકાશ. આ પ્રકારે આકાશને પાંચમું મહાભૂત કહેવામાં આવેલ છે. આ પાંચ મહાભૂતોને કેઈ નિષેધ કરી શકે તેમ નથી, કારણ કે તેઓ પ્રત્યક્ષ દેખાય છે અને જાણીતા છે. જો કે ચાર્વાકમત પ્રમાણે પૃથ્વીથી લઈને વાયુ પર્યન્તના ચાર જ મહાભૂત માનવામાં આવ્યા છે, (કહ્યું પણ છે કે “ચાર ભૂતામાંથી જ ચિતન્યની ઉત્પત્તિ થાય છે), છતાં પણ અહી ભગવાને ચાર્વાકને પાંચ મહાભૂત વાદી કહ્યા છે તેનું કારણ એ છે કે ચાર્વાક એક નહીં પણ ઘણું જ હોવા જોઈએ. કઈ પાંચ મહાભૂતવાદી ચાર્વાક પણ થયે હશે, તે કારણે ભગવાને ઉપર પ્રમાણે કથન કર્યું છે. પાંચ મહાભૂતવાદી ચાર્વાકના મતને પ્રદર્શિત કરવા નિમિત્તે ઉપર્યુક્ત કથન કરાયું છે. સાંખ્ય આદિએ તે મહાભૂત પાંચ હોવાની માન્યતાને સ્વીકાર કરે જ છે ઘણા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy