SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु.अ.२ उ. २ स्वपुषेभ्यः भगवदादिनाथोपदेशः ५५३ टीका 'बहवे' बहवः अनेके एकेन्द्रियादयोऽनंताः 'पाणा' प्राणिनो जीवाः 'पुढो' पृथक् पृथक 'सिया' श्रिताः, इह संसारे निवासं कुर्वन्ति 'पत्तेयं' प्रत्येकं प्राणिषु 'समय' समतां समभावेन, 'समीहिया' समीक्ष्य, 'मोणपदं' मौनपदं संपमम् , 'उवहिए' उपस्थितः, पंडिए' पण्डितः सदद्विवेकवान् विशुद्धान्तःकरणः । 'तत्थ' तत्र तेषां प्राणिनां घातात् । 'विरति' विरनिम् , 'अकासी' अकार्षीत् कुर्यादिति । दशविधप्राणानां धारणात् प्राणा इति पदेन प्राणिनः ज्ञायन्ते । अथवा धर्मधर्मिणारभेदात् प्राणपदेन प्राणाऽऽधारस्य प्राणिनो ग्रहणं भवति । त एते प्राणिनः पृथिवीजलतेजोवायुवनस्पतिकायप्रभेदभिन्नाः । अथवा वक्ष्मवादपर्याप्ता पर्याप्तनरकादिप्रभेदभिन्ना बहवो जीवाः इह संसारे सन्ति –टीकार्थएकेन्द्रिय आदि अनन्त जीव पृथक् पृथक् इस संसार में वास करते हैं। प्रत्येक प्राणी पर समभाव रखकर संयम में उपस्थित हुआ विवेकवान् एवं विशुद्ध चित्तवाला मुनि उन प्राणियोंके घातसे निवृत्ति करे । जो दश प्रकारके प्राणोंका धारण करते हैं वे 'प्राणी कहलाते है अतः 'प्राण' इस पदसे प्राणी समझना चाहिए अथवा धर्म और धर्मी का अभेद होनेसे प्राणों के आधार 'पाणी' ग्रहण कर लेना चाहिए। ये प्राणी पृथिवीकाय, अपकाय, तेजस्काय, वायुकाय, वनस्पतिकाय और असकाय आदि अनेक प्रकार के हैं। अथवा सूक्ष्म, बादर, पर्याप्त, अपर्याप्त, नारक आदिके उपभेदों से बहुत प्रकारके हैं। ये सब इस संसार में रहते हैं। -टीએકેન્દ્રિય આદિ અનંત જીવે આ રાંસારમાં અલગ અલગ વાસ કરે છે. પ્રત્યેક પ્રાણી પ્રત્યે સમભાવ રાખીને સંયમમાં ઉપસ્થિત, સત્ અસના વિવેક યુક્ત અને વિશુદ્ધ ચિત્તવાળા મુનિએ તે પ્રાણીઓની હિંસા ન કરવી જોઈએ. દસ પ્રકારના પ્રાણને જેઓ ધારણ કરે છે, તેમને પ્રાણું કહેવાય છે. તેથી “પ્રાણુ આ પદને “પ્રાણ” નું વાચક સમજવું જોઈએ. અથવા ધર્મ અને ધમમાં અભેદ માનીને “પ્રાણુ” પદ દ્વારા પ્રાણોના આધાર રૂપ “પ્રાણું પદ ગ્રહણ કરવું જોઈએ. આ પ્રાણીઓના પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય આદિ અનેક પ્રકાર છે. અથવા સૂમ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, નારક આદિ ઉપભેદની અપેક્ષાએ તેમના ઘણું પ્રકારે છે. તે બધાં પ્રાણુઓ આ સંસારમાં રહે છે. પિત પિતાના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy