SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे के ते इत्थंभूता ये भगवत्प्रणीतशास्त्रं नानुमन्यन्ते ? तत्राह -'एगे' इत्यादि । 'एगे समणमाहणा' एके श्रमणब्राह्मणा; एके केचन कुशास्त्रवासनावासितान्तःकरणाः श्रमणब्राह्मणाः, तत्र-श्रमणाः शाक्यादयः, ब्राह्मणा: बार्हस्पत्यमताद्यनुयायिनः 'विउस्सित्ता' व्युत्सिताः-विविधप्रकारककुत्सितभावनया सिताः-बद्धाः, अर्थात् सर्वज्ञप्रणीतान् आगमान् , तादृशसदागमप्रतिपादितार्थस्यानुष्ठानं परित्यज्य तत्तत्प्रतारकनिर्मितग्रन्थे तादृशग्रंथप्रतिपादितार्थानुष्ठाने च कृतमतयस्तत्रैव बद्धाः सन्ति तादृशग्रन्थप्रतिपादितार्थान् सादरेण स्वीकुर्वन्ति परिपालयन्ति च, सर्वज्ञप्रणीतागमार्थस्यानभ्युपगमात् । सर्वज्ञप्रतिपादितागमे चायमर्थः प्रोक्तः, तथाहि-अस्ति परलोकगामी जीवः, तदस्तित्वे सति ज्ञानावरणीयाधष्टविधकर्मवन्धनम् भवति । एतादृशवन्धहेतवो मिथ्यात्वाविरत्यादयः परिग्रहारम्भादयश्च । कर्मत्रोटनं च सम्यग्दर्शनादिना, तेन च मोक्षप्राप्तिरित्येवमादिकः। तमर्थ (अयाणंता) हे लोक के बन्धु जिनेन्द्र ! सद्धर्म रूपी बीज को बोने में आप का कौशल सर्वथा निर्दोष है, फिर भी आपके लिए ऊसर भूमि हो गई अर्थात् कई जीवों पर आप की दिव्य ध्वनि का असर नहीं पड़ा। इसमे आश्चर्य की कोई बात नहीं है, क्योंकि अन्धकार में विचरण करने वाले पक्षियों के लिए सूर्य की चमचमाती हुई किरणें भी मधुकरी के चरणों के समान अर्थात् काली काली हो जाती हैं । सर्वज्ञ भगवान् द्वारा प्रतिपादित आगम में कहा गया है कि जीव परलोक गामी है । जीव का आस्तित्व होने पर ज्ञानावरणीय आदि आठ प्रकार के कर्मों का बन्ध होता है इस प्रकार के बन्ध के कारण मिथ्यात्व अविरति आदि तथा परिग्रह और आरम्भ आदि हैं। सम्यग्दर्शन आदि के द्वारा कौं લેકના બન્યું છે જિનેન્દ્ર ! સદ્ધર્મ રૂપી બીજને વાવવાનું આપનું કૌશલ બિલકુલ નિર્દોષ છે. છતાં આપને ઉસર જમીન મળી ગઈ–એટલે કે કેટલાય એવાં જીવે છે કે જેમના પર આપની દિવ્ય વાણીની બિલકુલ અસર પડતી નથી. તેમાં આશ્ચર્યની કોઈ વાત નથી! અંધકારમાં ઘુવડ આદિ પક્ષીઓને માટે સૂર્યના ચમતાં કિરણે પણ મધુકરીના ચરણેના સમાન કાળાં કાળાં થઈ જાય છે! તે અજ્ઞાની છે પર આપની દિવ્ય વાણની કોઈ અસર ન થાય એમાં આશ્ચર્ય જેવું નથી. સર્વજ્ઞ ભગવાન દ્વારા પ્રતિપાદિત આગમમાં એવું કહ્યું છે કે જીવ પરહેઝગામી છે. જીવનું અસ્તિત્વ હોય ત્યારે જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મોને બન્ધ થાય છે. મિથ્યાત્વ, અવિરતિ પરિગ્રહ, આરંભ આદિ આ બધુમાં કારણભૂત બને છે. સમ્યગુ દર્શન આદિ દ્વારા કર્મોને વિનાશ થાય છે, અને કર્મોને વિનાશ થવાથી મોક્ષની प्राति याय छे." त्याह શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy