SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्र.अ.२ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेशः ४९७ श्चयादित्यत आह– 'विरेहिं' वीरैस्तीर्थकरैः 'सम' सम्यगूरूपेण प्रवेदितम् प्रकर्षणाख्यातम् ते हि तीर्थकराः संप्राप्तकेवलज्ञानाः केवलज्ञानद्वारा अतीन्दियसाधारणान् यथाऽवस्थितस्वरूपान् पदार्थान् ज्ञात्वा अनुत्रहबुद्धया परोपकारमात्रं मनसि निधाय उपदिष्टवन्तः । अता न सत्राप्रामाण्यशङ्का, तस्मात्तदुपदिष्टशाखसमतिमादाय संयमपालने प्रयत्नो विधेय इति ॥११॥ पूर्वगाथायां विश्वासकारणतया वीररित्युक्तम् तत्र को वीरः किं लक्षणः किस्वरूपश्च तत्राह-'विरया वीरा' इत्यादि। का अनुष्ठान शास्त्र के आदेश के अनुसार ही करना चाहिए, अपनी बुद्धि के द्वारा कल्पित आचरण करके संयम पालन करना योग्य नहीं । शंका-भगवान् में आप्तताका निश्चय न होने से कोई भगवान् के वचन पर कैसे विश्वास करेगा? समाधान-तीर्थकरो ने सम्यक् प्रकार से कथन किया है । उन तीर्थकरों को केवलज्ञान प्राप्त था। उन्होने केवलज्ञान के द्वारा अतीन्द्रिय पदार्थाको यथार्थ रूप में जानकर अनुग्रह की बुद्धि से, मन में परोपकार का भाव धारण करके उपदेश दिया है । अतएव उनके उपदेश में प्रमाणिकता की आशंका नही की जा सकती । अतएव उनके द्वारा उपदिष्ट शास क अनुकूल ही संयम पालन में प्रयत्न करना चाहिए ॥११॥ પિતાની બુદ્ધિ દ્વારા કલ્પના કરીને પિતાને ગ્ય લાગે એવાં આચરણ વડે સંયમનું પાલન કરવું તે ઉચિત નથી. શંકા-ભગવાનને આપ્ત કેવી રીતે ગણી શકાય? તેમનામાં આપ્તતાને નિશ્ચય થયા વિના કેઈ ભગવાનનાં વચનમાં કેવી રીતે શ્રદ્ધા રાખી શકે? સમાધાન-તીર્થકરનું કથન યથાર્થ જ છે. તે તીર્થકારોને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી તેમણે કેવળજ્ઞાન દ્વારા અતીન્દ્રિય પદાર્થોને યથાર્થ રૂપે જાણી લઈને અનુગ્રહની ભાવનાથી-મનમાં પરોપકારની ભાવનાથી પ્રેરાઈને જીવેના કલ્યાણને માટે ઉપદેશ આપે છે. મોક્ષને માર્ગ બતાવનાર તે અહંત ભગવાને આપ્ત રૂપ ગણવામાં શી મુશ્કેલી છે? કેવળજ્ઞાન અને કેવળદર્શન ધારણ કરનાર તે તીર્થકર ભગવાનનાં ઉપદેશમાં પ્રમાણ ભૂતતા જ સહેલી છે. તેમની પ્રામાણિક્તાના વિષયમાં કઈ પણ પ્રકારના સન્દહને અવકાશ જ નથી. તેથી તેમના દ્વારા ઉપદિષ્ટ શાસ્ત્રાનુસાર જ સંયમનું પાલન કરવાને પ્રયત્ન કરે જોઈએ છે ગાથા ના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy