SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ४९६ सूत्रकृताङ्गसने -टीकाहे विवेकि पुरुष ! 'जययं' यतमान:- यतमानो त्वं 'जोगवं' योगवान् समितिगुप्तिभ्यां युक्तः सन् 'विहराहि' विहर विचर, कस्मात् समितिगुप्तिम्यां युक्त एव तथा प्रयत्नवता भाव्यमित्यत आह-'अणुपाणा' अनुप्राणा:- यस्मात् सूक्ष्मप्राणिभिरिद्रियाऽग्राहयैयुक्ताः पंथा! पन्थानः मार्गाः 'दुरुत्तरा' दुरुतरा, उपयोगमन्तरेण गन्तुमशक्याः भवन्ति कथं तर्हि एतादशो मार्गः संचरितुं शक्यो भविष्यति, तत्राह 'अणुसासणमेव' अनुशासनमेव, “जयं चरे जयंचिडे' जयमासे जयं सए जयं मुंजतो भासंतो पावं कम्मं न बंधइ' ॥१॥ इति शास्त्रोक्ताज्ञानुसारणैव 'पक्कमे प्रक्रामेत् संयमस्याऽष्ठानं कर्तव्यम् शाखाज्ञानुसारेणैव संयमपालनं विधेयम् न स्वबुद्धिकल्पिताचारेणेति । ननु कथं कोऽपि भगवद्वचने विश्वास करिष्यति आतत्वस्य भगवत्यमि -टीकार्थहे विवेकवान् पुरुष ! तू यतना करता हुआ योगवान् अर्थात् समिति और गुप्ति से युक्त होकर विचर । यतनावान् और योगवान् क्यों होना चाहिए ? इस का उत्तर यह है कि इन्द्रियों से ग्रहण न होने योग्य अत्यन्त सूक्ष्म जीवों से व्याप्त मार्ग होते हैं । उन पर उपयोग के विना चलना शक्य नहीं है । ऐसे मार्ग पर शास्त्रोक्त विधि के अनुसार ही चलना चाहिए शासोक्त विधि यह हैं-'यतनापूर्वक चलना चाहिए, यतनापूर्वक ठहरना चाहिए, यतनापूर्वक बैठना चाहिए । यतनापूर्वक आहार करना चाहिए और यतनापर्वक निर्वद्य भाषण करनेवाला पुरुष पापकर्म नहीं बाँधता' अर्थात संयम _ - - હે વિવેકવાન પુરુષ! તું યતના પૂર્વક અને વેગવાન (પાંચ સમિતિ અને ત્રણ મિથી યુક્ત) થઈને વિચર. યેતનાવાન અને વેગવાન શા કારણે થવું જોઈએ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે ઇન્દ્રિ દ્વારા ગ્રહણ ન કરી શકાય એવાં અત્યંત સૂક્ષ્મ જીવથી માર્ગ વ્યાસ હોય છે. એવાં માર્ગ પર ઉપગ વિના (અસાવધાનીથી) ચાલવાથી જીવેનું ઉપમર્દન થાય છે. માટે એવા માર્ગ પર શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ચાલવું જોઈએ. શાસ્ત્રોક્ત વિધિ આ પ્રમાણે છે- "યતના પૂર્વક ચાલવું જોઈએ. યતનાપૂર્વક ઊઠવું બેસવું જોઈએ. યતના પૂર્વક શયન કરવું જોઈએ. યતનાપૂર્વક આહાર કરવો જોઈએ. યતનાપૂર્વક નિર્વધ ભાષણ કરવું જોઈએ. આ પ્રમાણે યતનાપૂર્વક પ્રવૃત્તિ કરનાર મનુષ્ય પાપકર્મને બન્ધક થતું નથી એટલે કે સંયમનું અનુષ્ઠાન શાસ્ત્રના આદેશ અનુસાર જ કરવું જોઈએ, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy