SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ४८० सूत्रकृतासूत्र एवम् अनेन प्रकारेण (आउखयंमि) आयुःक्षये (तुट्टइ) त्रुटयन्ति-म्रियन्ते इत्यर्थः ॥६॥ __ -टीका'कामेहि ण ' कामेंषु खलु-शब्दादिकामभोगविषयेषु तथा 'संथवेहि संस्तवेषु -पूर्वपरिचितेषु मातृपितृप्रभृतिषु तथा पश्चात्संस्तवैः श्वशुरादिषु 'गिद्धा' गृद्धाः तेषु गृद्धिभावं प्राप्ताः 'जंतवो · जन्तवः-प्राणिनः 'कम्मसहा ' कर्मसहा:कर्मजनितफलमुपभुञ्जानाः ‘कालेण · कालेन-शुभकर्मफलोदयकालेन भोगैस्तृप्तिमिच्छन्तोपितैर्विषयोपभोगैः प्रतिक्षणमासक्तिवृद्धया अतृप्ता केवलं इहलोके परलोकेच दुःखमेवानुभवन्तीति । यथाकश्चित् दिवसावसाने स्वच्छायां ग्रहीतुं पूर्वस्यां दिशि धावेत, स धापनपि छायां न गृह्णाति । यथा वा पिपासितः पिपासामुपशमयितुं पर उसी प्रकार गिरते हैं जेसे बन्धन से टूटा हुआ ताल फल नीचे गिरता है ॥६॥ टीकार्थकाम भोगके विषय शब्दादि में तथा पूर्व सम्बद्ध मातापिता आदि में एवं पश्चात् सम्बद्ध श्वसुर आदि में आसक्ति को प्राप्त प्राणी कर्मजनित फलको भोगते हुए, शुभ कर्मके उदयके समय भोग भोगकर तृप्तिकी इच्छा करते हैं किन्तु विषयभोंगोसे प्रतिक्षण आसक्ति बढनेके कारण अतृप्त ही रह जाते हैं तथा इहलोक और परलोक में दःख ही भोगते हैं। जैसे कोइ पुरुष दिवसके अन्तिम समय में अपनी छाया को पकडनेके लिए पूर्वदिशा में दौडे तो वह दौडता हुआ भी उसे पकड नहीं सकता। अथवा जैसे कोइ प्यासा मनुष्य प्यास बुझाने के लिए मृगतृष्णा की और दौड लगा कर भी प्यासको शान्त नहीं कर सकता। वह उलटा दुःखी होता है । નીચે તૂટી પડે છે. એ જ પ્રમાણે આયુકર્મને ક્ષય થતાં જ આસકત જીવનું પણ પિતાને સ્થાનેથી પતન થાય છે એટલે કે મૃત્યુ જ થાય છે. ૬ - टी - કામભેગમાં (શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં), તથા પૂર્વ પરિચિત માતા; પિતા આદિમાં અને પશ્ચાત્ પરિચિત સાસુ, સસરા આદિમાં આસક્ત બનેલા છે કર્મભનિત ને ભગવ્યા કરે છે. જ્યારે શુભ કર્મને ઉદય થાય ત્યારે ભોગ ભેળવીને તૃપ્તિની ઈચ્છા સેવે છે, પરંતુ વિષય ભેગમાં ક્ષણે ક્ષણે આસક્તિ વધતી જ જવાને કારણે તેઓ અતૃપ્ત જ રહી જાય છે, અને આ લોક અને પરલેકમાં દુખ જ ભોગવે છે. જેવી રીતે કેઈ પુરુષ સાંજને સમયે પિતાના પડછાયાને પકડવાને માટે પૂર્વ દિશામાં દોટ લગાવવા છતાં તેને પકડી શકતા નથી, અથવા જેવી રીતે કઈ તરસ્ય પ્રાણી મૃગજળની દિશામાં ગમે તેટલું દોડવા છતાં પણ પિતાની તરસ છિપાવી શકતું નથી, શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy