SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ प्रकारान्तरेण बन्धस्वरूपनिरूपणम् ३३ सः नरः १ इत्याह (बाले)-बाल: सदसद्विवेकविकलः भवतीति । कीदृशोऽसौ १ 'अण्णमण्णेहिं' अन्यान्येषु कुलपरिजनातिरिक्तेषु द्विपदचतुष्पदहिरण्यसुवर्णादिषु 'मुच्छिए' मूर्छितः-गृद्धिभावमुपगतः । एतादृशः सः स्नेहबन्धनबद्धो न मुच्यते कर्मबन्धनादितिभावः । अयमाशयः प्रथमं तावत् मातरि स्नेहं करोति जन्मसमये तदतिरिक्तैः सह परिचयाभावात् संबन्धाभावाच । ततः पितरि स्नेहं संपादयति मातृसमीपे वर्तमानत्वात् तदनन्तरं भ्रातृभगिन्योः' ततः परं क्रीडासुखमनुभवन् मित्रादिषु स्निह्यति तदनन्तरं व्यतीते बाल्ये संप्राप्तयुवत्वशरीरः स्वानुरूपभार्यादौ स्नेहं करोति । ततः संजातपुत्रादिमान् पुत्रादिषु समुत्पनासक्तिमान् क्रमशः प्राक्तनी तनुं त्यजन् भवाद्भवान्तरं गच्छन् पुनः कुल एवं परिजनों से अतिरिक्त द्विपदचतुष्पद हिरण्य, सुवर्ण आदि में भी मूर्छित होता है । आशय यह है कि स्नेह के बन्धन में बंधा हुवा ऐसा जीव कर्मबन्धन से मुक्त नहीं होता है । तात्पर्य यह है कि वह पहले माता पर स्नेह करता है, क्योंकि जन्म के समय माता के सिवाय अन्य जनों के साथ न उसका परिचय होता है, न सम्बन्ध होता है। तत्पश्चात् पिता पर उसका स्नेह उत्पन्न होता है क्यों कि पिता माता के समीप रहता है। फिर भाई बहिन के साथ स्नेह होता है । फिर खेल कूद करता हुआ मित्रों पर स्नेह करता है। फिर बाल्यावस्था व्यतीत हो जाने पर और युवावस्था प्राप्त होने पर अनुरूप पत्नी आदि पर स्नेह करता है । तत्पश्चात् जब पुत्र पौत्र आदि उत्पन्न हो છે. તે કેવળ કુળ અને પરિજને પ્રત્યે જ મમત્વભાવ યુક્ત હેત નથી, પરંતુ દ્વિપદ, ચતુષ્પદ, સોનું, ચાંદી આદિમાં પણ આસક્તિવાળા હોય છે. આ સમસ્ત કથનનો ભાવાર્થ એ છે કે સ્નેહના બન્ધનમાં બંધાયેલે તે અજ્ઞાની જીવ કર્મબન્ધનમાંથી મુક્ત થઈ શક્તો નથી. તે અજ્ઞાની જીવ પહેલાં માતા પ્રત્યેના સ્નેહભાવથી યુક્ત હોય છે, કારણ કે જમ્યા પછી શરૂઆતના થોડાં વર્ષો સુધી તો માતા સિવાય અન્ય કઈ પણ વ્યક્તિ સાથે તેને પરિચય પણ હેત નથી અને સંબંધ પણ તે નથી. ત્યારબાદ જેમ પિતાને પરિચય થતું જાય છે તેમ તેમ પિતા પ્રત્યે પણ તેને સ્નેહ ઉત્પન્ન થાય છે, કારણ તેને માતાપિતાના સાંનિધ્યમાં જ રહેવું પડે છે. ત્યાર બાદ ભાઈ બહેન પ્રત્યે સ્નેહ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ જે મિત્રો સાથે તે રમત રમે છે તેમના પ્રત્યે સ્નેહ ઉત્પન્ન થાય છે. બાલ્યાવસ્થા વ્યતીત થઈ ગયા બાદ યુવાવસ્થા પ્રાપ્ત થતાં જ તેના લગ્ન થાય છે. ત્યારથી તે પત્ની પ્રત્યે સ્નેહ રાખતે થાય છે ત્યારબાદ જ્યારે પુત્ર, પુત્રી, પૌત્ર આદિની સૂ. ૫ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy