________________
सूत्रकृताङ्गसत्रे अन्वयार्थ: (जे केइ) ये केचित् । (तसा) त्रसाः (अदु) अथवा । (थावरा) स्थावराः (प्राणा) प्राणाः प्राणिना=(चिटुंति) तिष्ठन्ति (से) तेषाम् (अजू) अवश्यम् । (परियाए) पर्यायः (अत्थि) अस्ति भवति । (जेण) येन कारणेन (ते) ते प्राणिनः। (तसथावरा) त्रसस्थावराः तसा अपि स्थावरा भवन्ति, स्थावराश्च त्रसभावमापद्यन्ते । यः कदाचित् त्रसो जीवः स एव पर्यायभेदात् स्थावरतां लभते, स्थावरश्च पर्यायभेदमाश्रित्य त्रसतां लभते। अतएव नायं नियमो मनुष्य एव भवेत् , नान्यः कदाचिदपि स्यात् इति ।
टीका
'जे केई' इत्यादि-'जे केइ ये केचित् 'तसा त्रसाः त्रस्यंति-भयं प्राप्नुवन्ति ये ते त्रसाः अथवा-सन्ति छायात आतपे आतपतश्च छायायां गच्छन्ति
-अन्वयार्थजो कोई त्रस प्राणी हैं या स्थावर प्राणी हैं, उनका अवश्य ही पर्याय परिणमन होता है। उस प्राणी स्थावर पर्याय को और स्थावर प्राणी त्रस पर्याय को प्राप्त करते हैं। अर्थात् जो जीव जिस भव में त्रस होता है वही पर्याय बदलने पर दूसरे भव में स्थावर हो जाता है और स्थावर जीव पर्याय पलटने पर सपना प्राप्त कर लेता है। अतएव मनुष्य सदा मनुष्य ही रहता है, अन्य किसी पर्याय को धारण नहीं करता, ऐसा कोई नियम नहीं है।
टीकार्थजो जीव त्रस्त होते हैं, या भय को प्राप्त होते हैं वे त्रस कहलाते हैं, अथवा जो छाया से धूप में और धूपसे छाया में जाते हैं वे स हैं,
सूत्राथ
બસ અને સ્થાવર જીવેનું પર્યાય પરિણમન અવશ્ય થતું જ રહે છે. ત્રસ જીવ સ્થાવર પર્યાયને પ્રાપ્ત કરે છે અને સ્થાવર જીવ બસ પર્યાયને પ્રાપ્ત કરે છે. એટલે કે જે જીવ આ ભવમાં ત્રસ હોય છે, તે પર્યાય બદલાય જવાથી બીજા ભવમાં સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે અને આ ભવમાં સ્થાવર છવ રૂપે ઉત્પન્ન થયેલે જીવ, બીજા ભવમાં પર્યાય બદલાય જવાથી ત્રસ જીવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે. તેથી મનુષ્ય સદા મનુષ્ય રૂપે જ રહે છે, અન્ય કઈ પણ પર્યાયને ધારણ કરતું નથી, એ કોઈ નિયમ નથી.
જે જીવે ત્રસ્ત હોય છે એટલે કે ભયભીત અવસ્થામાં જ રહેતા હોય છે, એવાં ને ત્રસ કહે છે. અથવા જે જીવે તડકામાંથી છાંયડામાં અને છાંયડામાંથી તડકામાં
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧