SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ४१२ सूत्रकृताङ्गसूत्रे (य) च तथा 'सारंभा' सारम्भाः आरम्मेण षटकायजीवोपमर्दनरूपेण सह वर्तन्ते इति । सारंभाः प्राणातिपातादिकारका अपि मोक्षं प्राप्नुवन्तीति तेषां कथनं विद्यते । ते इत्थं कथयन्ति-दुःखदायिमा प्रमज्यादिना, शिरस्तुण्डमुण्डादिकया क्रियया च किम् ? (इह) इह-अस्मिन् लोके (एगेसि) एकेषां केषाश्चित् वादिनाम् (आहियं) आख्यातं-कथनम् किं, केवलगुरोः कृपयैव सारम्मादि मत्वेऽपिमोक्षो भविष्यत्येवेत्येवं भापमाणाः कथं कस्याऽपि संसारसागरात् त्राणाय शर. णाय वा समर्था भवेयुः नैव कदापीति भावः । अतस्तान् प्रति स्व त्राणाय नगच्छेत् । यदीमे न त्राणाय समर्था स्तदा कान् त्राणाय गच्छेदित्यत्राऽऽह कर लेते हैं, ऐसा कोई कोई कहते है। उनका कथन यह है कि इस दुःख देने वाली दीक्षा से और मूंड मुडाना आदि क्रिया करने से क्या लाभ है ? आरंभ युक्त होने पर भी यदि गुरुकृपा प्राप्त हो जाय तो उसी से मोक्ष मिल जायगा ! ऐसा कहने वाले किस प्रकार संसारसागरसे किसी का त्राण कर सकते हैं ? कैसे किसी के लिए शरणभूत हो सकते हैं ? कदापि नही हो सकते । अतः अपने त्राण के लिए उनके समीप नहीं जाना चाहिए यदि ये प्राण नहीं कर सकते तो त्राण पाने के लिए किसकी शरण लेना चाहिए ? इस प्रश्न का उत्तर देते हैं-जो परिग्रह से रहित हैं अर्थात जो धर्मोपकरणों के सिवाय शरीर के उपभोग के लिए रंच मात्र भी परिग्रह તે એવા મમત્વભાવ યુક્ત પુરુષને પણ સપરિગ્રહ જ કહે છે જેઓ છકાયના જીની હત્યા કરવા રૂપ આરંભથી યુક્ત હોય છે, તેમને સારંભ કહે છે. એવા હિ સાદિ કરનારાઓ પણ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, એવું કઈ કઈ મતવાદીઓ કહે છે. તેઓ એવું પ્રતિપાદન કરે છે કે આ દુઃખદાયક દીક્ષા લેવાથી અને કેશલુંચન આદિ ક્રિયાઓ કરવાથી શે લાભ છે? આરંભયુક્ત જીવ પણ ગુરુકૃપાના પ્રભાવથી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.” આવું કહેનારા લેકે સંસાર સાગરતરાવવાને સમર્થ હોતા નથી. તેમનું શરણ સ્વીકારનારને ઉદ્ધાર થઈ શકતો નથી તેથી મુમુક્ષુ જીવેએ તેમનું શરણ સ્વીકારવું જોઈએ નહીં જે તેઓ શરણ આપવાને સમર્થ ન હોય, તે તેનું શરણુ શોધવું? આ પ્રશ્નને ઉત્તર આપતા સૂત્રકાર કહે છે. જેઓ પરિગ્રહથી રહિત છે. એટલે કે જેઓ ધર્મોપકરણ સિવાયના શરીરના ઉપભોગ માટેને બિલકુલ પરિગ્રહ રાખતા નથી, તથા જેઓ આરંભથી ગૃહિત છે એટલે કે જેઓ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy