________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ उ. ३ प्रकारान्तरेण कृतवादिमानरूपणम् ३९५
एकदण्डिनः सांख्या:- पञ्चविंशतितत्त्वप्रतिपादककपिलशाखप्रतिपादिताऽनुष्ठानविशेषादेव सिद्धिर्जायते, इति ।
योगा:-- यम-नियम-प्राणायाम--प्रत्याहार-धारणा--ध्यान-समाधि-कुर्वतामेव सिद्धि र्जायते, इति।
वेदान्तिन:-श्रवण-मनन-निदिध्यासनै रात्मसाक्षात् कुर्वतामेव सिद्धिर्भवतीति ।
बौद्धाः--"सर्व क्षणिकं सर्व हेयं सर्व दुःख सर्व शून्य" मिति चिन्तयत एव सिद्धि भवतीति, वदन्ति । एव मन्येऽपि स्व स्व शास्त्रानुसारेण सिद्धिप्राप्तिमामनन्ति । अशेषद्वन्द्वोपरमलक्षणायाः सिद्धेः पूर्व यावत् सिद्धिर्भवति, तावदस्मिन्नेव जन्मनि अस्मिन्ने व मनुष्यशरीरे मदीयदर्शनाऽनुष्ठानप्रभावादष्टप्रकारसिद्धि होती है। कपिल सांख्य कहते हैं-पच्चीस तत्वों को प्रतिपादन करने वाले शास्त्र के ज्ञान से ही मुक्ति मिल सकती है।
योगमत के अनुसार यम, नियम, प्राणायाम प्रत्याहार, धारणा, ध्यान और समाधि का सेवन करने वाले ही सिद्धि प्राप्त करते हैं।
वेदान्ती श्रवण, मनन और निदिध्यासन से आत्मा का साक्षात्कार करने वालों को ही सिद्धि प्राप्त होना मानते हैं। बौद्ध कहते हैं-' सभी कुछ क्षणिक है, सभी कुछ हेय है, सब दुःखमय है, सब शून्य है' ऐसी भावना करने वालों को ही सिद्धि प्राप्त होती है।
इसी प्रकार अन्य वादी भी अपने अपने शास्त्र के अनुसार सिद्धि की प्राप्ति मानते हैं।
समस्त द्वंद्वों का दर हो जाना रूप सिद्धि से पहले इसी जन्म में इसी मनुष्य शरीर के रहते हुए हमारे दर्शन के अनुसार व्यवहार करने से आठ પ્રાપ્ત થાય છે. કપિલ સાંખ્ય કહે છે કે – ૨૫ તત્ત્વનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રનું જ્ઞાન સંપાદન કરવાથી જ મુક્તિ મળી શકે છે. યોગ મતાનુસાર યમ, નિયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનું સેવન કરનાર મનુષ્ય જ સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
વેદાન્તીઓ એવું કહે છે કે-શ્રવણ, મનન, અને નિદિધ્યાસન વડે આત્માને સાક્ષાત્કાર કરનારને જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
બૌદ્ધો કહે છે કે- “સઘળી વસ્તુઓ ક્ષણિક છે, સઘળું હોય છે, સઘળું દુખમય छ, सघणु शुन्य छ," प्रा२नी भावना ४२वाथी ४ सिद्धि प्राप्त थाय छे.
એજ પ્રમાણે અન્ય મતવાદીઓ પણ પિત પિતાનાં શાસ્ત્રોની આજ્ઞા અનુસાર આચરણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એવું માને છે.
સમસ્ત દ્વન્દ (કલેશે) દૂર થઈ જવા રૂપ સિદ્ધિની પ્રાપ્તિ કરવી હોય તે આ મનુષ્ય જન્મ ધારણ કરીને મનુષ્ય દેહને પ્રાપ્ત કરીને અમારા દર્શનકારાની આજ્ઞાને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧