SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ समवाय बोधिनी टीका प्र. श्रु. अ.१ उ. ३ पूर्वोक्तवादिनां फलप्राप्तिनिरूपणम् ३८७ पापो भवति । इत्येकेषां गोशालकमतानुसारिणामाख्यानं कथनं भवति । पुनरपि असौ आत्मा शुद्धत्वाऽशुद्धत्वात्मकराशिद्वयावस्थ एव रागद्वेषाभ्यां मोक्षे विद्यमानोऽपि कर्मरजसा आश्लिष्टो भवति ॥११॥ टीकाअयम्भावः-तेषां मते स्वकीयशासनस्य अयमात्मा महिमानं दृष्ट्वा परशासनस्य पराभवं च दृष्ट्वा आनन्दमनुभवति । तथा स्वशासनस्य तिरस्कारं पर शासनस्य च प्रभावं दृष्ट्वा प्रदुषमनुभवति । ततश्च तादृशरागद्वेषाभ्या माश्लिष्यमाणः क्रमेण शुक्लपटवदुपयुज्यमानो रजसा मलिनी भवति । इत्थं कर्मगौरवात्पुनरपि आत्मा संसारसागरमेव प्रामोतीति । तृतीयो राशिः। पूर्व संसारे पश्चान्मुक्तः, पुनरपिच बद्ध इति राशित्रयं भवतीत्यत एते त्रैराशिकाः प्ररूपणा करते हैं कि यह शुद्ध आत्मा मनुष्यभव में ही शुद्धाचारी होकर समस्त कलंकों से रहित निष्पाप होता है। फिर वह आत्मा शुद्धता और अशुद्धता इन दोनों राशियों में स्थित होता हुआ ही, रागद्वेष के कारण, मोक्ष में विद्यमान रहता हुआ भी कर्मरज से लिप्त होता है । ११ टीकार्थआशय यह है उनके मत के अनुसार (मुक्त) आत्मा अपने धर्मशासन की महिमा को और परशासन के पराभव को देखकर आनन्द का अनुभव करता है । इससे विपरीत अपने धर्मशासन का तिरस्कार और परशासन का प्रभाव देख कर प्रद्वेष का अनुभव करता है । इस कारण आत्मा रागद्वेष से युक्त होकर उसी प्रकार मलीन हो जाता है। जैसे काम में लाए जाने से श्वेत वस्त्र मलीन हो जाता है। इस प्रकार कर्मों से गुरु (भारी) हो जाने ભવમાં જ શુદ્ધાચારી થઈને સમસ્ત કલંકથી રહિત (નિષ્પાપ) થઈ જાય છે. ત્યાર બાદ તે આત્મા શુદ્ધતા અને અશુદ્ધતા આ બન્ને રાશિઓમાં સ્થિત રહેતો થકે, રાગદ્વેષને કારણે, મેક્ષમાં વિદ્યામાન રહેવા છતાં પણ કર્મર વડે લિપ્ત થાય છે. હાલના - - ત્રિરાશિની એવી માન્યતા છે કે મુક્ત આત્મા પિતાના ધર્મશાસનને મહિમા વધતે જોઈને અને પરશાસનને પરાભવ થતો જોઈએ આનંદનો અનુભવ કરે છે. તેથી વિપરીત બને ત્યારે એટલે પિતાના ધર્મશાસનનો તિરસ્કાર થાય અને પશાસનનો પ્રભાવ વધે, ત્યારે પ્રàષને અનુભવ કરે છે તે કારણે રાગદ્વેષથી યુક્ત બને તે આત્મા ઉપયોગમાં લીધેલા વેતવસ્ત્રના જે મલિન થઈ જાય છે આ પ્રકારે કર્મો વડે ભારે થઈ જવાને કારણે આત્મા ફરી સંસારમાં આવી જાય શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy