SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रो Ramanandamanna टीका किंच जगत उत्पत्तिविषये नैयायिकाद्यतिरिक्तोऽपरः कश्चिद्वादि एवं प्रतिपादयति-"सयंभुणा" इत्यादि । स्ययं भवति, स्वव्यतिरिक्ताऽनपेक्षयैवाऽ भिव्यक्तो भवति यः स स्वयम्भूः% विष्णुः, अन्योवा ब्रह्मा कमलयोनिः, स च एक एव सर्व प्रथमतोऽभूत् । स च स्वातिरिक्तं कमप्यपश्यन् साधनाभावादानन्दं न लब्धवान् । तथा च श्रुतिः- "तस्मादेकाकी न रमते" इति। ततः स आनन्द कारणं स्वातिरिक्तमभिलषितवान् । तस्यैवं चिन्तयतो द्वितीया शक्तिरभूत्, ततो लोकोनां स्थावरजंगमानां सृष्टि र्जाता। एवं प्रकारेण मम महर्षिणा= पूर्वाचार्येण कथितम् । टीकार्थ-- जगत् उत्पत्ति के विषय में नैयायिक आदि दर्शनों के अतिरिक्त दूसरा कोई वादी कहता है-- 'जो स्वयं होता है या अपने से भिन्न अन्य की अपेक्षा न रखता हुआ प्रकट हो जाता है, वह 'स्वयम्भू' कहलाता है । ऐसा स्वयम्भू विष्णु है या कमलयोनि ब्रह्मा है । सृष्टि से पहले वह अकेला ही था । किसी दूसरे को न देखकर, आनन्द के साधन का अभाव होने से उसे आनन्द नहीं मिला । श्रुति में भी कहा है-उस अकेले का मन नहीं लगा । तब उसने ऐसे किसी दूसरे की कामना की जिससे आनन्द लाभ हो सके । उसके विचार करने पर 'शक्ति ' दूसरी उत्पन्न हो गई । तत्पश्चात् स्थावरों और जंगमों की सृष्टि पैदा हुई-ऐसा हमारे पूर्वाचार्य महर्षि ने कहा है - टी -- નૈયાયિક આદિ મતવાદીઓ સિવાયના કેટલાક અન્ય મતવાદીઓ જગતની ઉત્પત્તિના વિષયમાં આ પ્રકારની માન્યતા ધરાવે છે ” જે સ્વયં પ્રકટ થાય છે પિતાનાથી ભિન્ન એવા કેઈ પણ અન્ય પદાર્થની અપેક્ષા રાખ્યા વિના જે પ્રકટ થઈ જાય છે, તેને સ્વયંભૂ કહે છે વિષ્ણુને અથવા કમલયેનિ બ્રહ્માને એવાં સ્વયંભૂ કહે છે સૃષ્ટિનું સર્જન થયા પહેલાં, એકલા સ્વયંભૂને જ સદ્દભાવ હતો કે અન્ય વસ્તુને નહીં દેખવાથી, આનંદના સાધનના અભાવને લીધે સ્વયંભૂને આનંદ પ્રાપ્ત થતું નહીં કૃતિમાં પણ કહ્યું છે કે ”તેમને એકલા ગોથુ નહીં” તેથી તેમણે એવી કઈ અન્ય વસ્તુની કામના કરી કે જેના દ્વારા આનંદ મળી શકે આ પ્રકારને વિચાર કર્યો ત્યારે જે બીજી વસ્તુ ઉત્પન્ન થઈ તેનું નામ ”શક્તિ” હતું ત્યાર બાદ સ્થાવર અને જંગમેની સૃષ્ટિનું સર્જન થયું, આ પ્રકારને અમારા પૂર્વાચાર્ય મહર્ષિએને મત છે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy