SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ समपार्थ यो चिनो टीका 1 भावाऽनव प्र. अ. अ. १ उ.२ क्रियावादिमतनिरूपणम् ३१९ संसाराद्विमोक्ष्यन्ते ते । मोक्षाऽभावे कारणम् अज्ञानं परद्वेषश्च । जैनैरपि परद्वेषः क्रियते एवेति तेषामपि संसारान्न मोक्षः स्यादिति न वाच्यम्, बोधात् । तथाहि इमे वादिनः एकान्तेन परं मतं प्रदृष्य स्वमतं ख्यापयन्ति । जैनास्तु तत्तन्नयाऽनुसारेण तत्तत्पदार्थस्य स्थापनं नयभेदेन च तदितरस्य निराकरणं करोति, अतो न जैनमते कश्चिद्दोष इति संक्षेपः ॥ २३ ॥ अथाज्ञानवादिमतं निराकृत्य क्रियावादिमतं निराकर्तुमाह 'अहावरं ' इत्यादि । मूलम् - ૧ २ ३ अहावरं पुरक्खायं, किरियावाइदरिसणं । ६ कम्मचिंता पणद्वाणं संसारस्स पवणं ||२४|| मुक्ति न पाने का कारण उनका अज्ञान और पर के प्रति द्वेष है। कदाचित् कोई कहे कि ऐसा द्वेष जैन भी करते हैं तो उनका भी संसार से मोक्ष नहीं होना चाहिए किन्तु ऐसा कहने वाले ने आशय को समझा नहीं है, ये बादी एकान्तरूप से अन्यान्य मतों में दूषण दिखला कर अपने ही मत को समीचीन कहते हैं । जैन भिन्न नयों के अनुसार अमुक अमुक वस्तु की स्थापना और अन्य का निषेध करते हैं। उदाहरणार्थ अनेकान्तवाद में द्रव्यार्थकनय की अपेक्षा से सत् कार्य की उत्पत्ति और पर्यायार्थिक नय की अपेक्षा असत्कार्य की उत्पत्ति स्वीकार की गई है । इस प्रकार अनेकान्तवाद में मध्यस्थभाव की प्रधानता है । अतएव जैनमत में कोई दोष नहीं है, यह संक्षेप में भाव है || २३ ॥ ભ્રમણ કર્યાં કરે છે, તેમાંથી મુકત થઈ શકતા નથી. તેમના અજ્ઞાનને કારણે તથા અન્યના દ્વેષ કરવાને કારણે એવુ બને છે. કદાચ એવી દલીલ કરવામાં આવે કે એવા દ્વેષ તે જૈના પણ કરે છે, તે તેમને પણ સંસારમાંથી છુટકારા રૂપ મોક્ષની પ્રાપ્તિ થવી જોઇએ નહીં, પરન્તુ એવી દલીલ કરનાર લેાકો અમારા આશય સમજયા વિના, આ પ્રમાણે દલીલ કરતા હેાય છે. પૂર્વાંત મતવાદીએ એકાન્ત રૂપે અન્ય મતામા દોષ અતાવીને પેાતાના જ મતને ખરા કહે છે. જેના ભિન્ન ભિન્ન નયાના આશ્રય લઈને અમુક અમુક વસ્તુની સ્થાપના કરે છે. અને અમુક દૃષ્ટિએ અન્યના નિષેધ કરે છે, જેમ કે અનેકાન્તવાદમાં દ્રવ્યાથિક નયની અપેક્ષાએ સકાય ની ઉત્પત્તિના અને પર્યાયાર્થિ ક નયની અપેક્ષાએ અસત્ કાર્યની ઉત્પત્તિના સ્વીકાર કરવામાં આવ્યેા છે. આ પ્રકારે અનેકાન્તવાદમાં મધ્યસ્થ ભાવની પ્રધાનતા છે. તેથી જૈનમતમાં કોઈ દોષ નથી. આ ગાથાના સંક્ષિપ્ત ભાવાથ અહીં પ્રકટ કરવામાં આવ્યેા છે. ૨૩॥ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy