SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ wider A ३०८ ___सूत्रकृताङ्गसूत्र कश्चिदिङ्मोहविमूढः पथिकः स्वस्मै स्वयमपि दिपरिच्छेदं कर्तुमसमर्थः, अन्य मूढान्तरमेव नेतारमनुगच्छति, तदा द्वावपि विपरीत-ज्ञामवचात् इतस्ततः पर्यटन्तौ तत्पारमपारयन्तौ तीनं दुःखमनुभवतः तत्रैव विनष्टौ भवतः । उभयोरपि अज्ञानपाशपाशितत्वात् । तथाऽयमपि अज्ञानी अज्ञानाऽऽवृतत्वात्, आत्मीयं दर्शनशोभनमिति मन्यमानः परकीयं शास्त्रं न सम्यगिति निश्चिन्वन् कमपि मूर्खशिष्यं स्वायत्तीकृत्य तमपि तथैव प्रज्ञापयन् स्वयं भवकूपे प्रपतन् तमपि पातयतीति भावः ॥१८॥ एतस्मिन् प्रक्रान्तविषये दृष्टान्तारमपि दर्शयति-'अंधो अंध' इत्यादि मूलम्अंधो अंधं पहं णितो दूरमद्धाणुगच्छइ । १० ९ ८ ११ १२ १३ आवजे उप्पहं जंतू अदुवा पंथाणुगामिएः ॥१९॥ में धूमता हुआ कोइ पथिक दिशा भूलजाए और स्वयं अपने लिए ही दिशाको समझने में असमर्थ हो जाए और फिर किसी दूसरे दिशामूढ मनुष्य के पीछे पीछे चलने लगे तो दोनों असम्यक् ज्ञानवाले होनेसे इधर उधर भटकते हैं। वनको पार करने में समर्थ नहीं होते हैं और वहीं विनष्ट हो जाते हैं उसी प्रकार यह अज्ञानवादी अज्ञान से घिरा होनेके कारण, अपने दर्शन को समीचीन समझता हुआ और दूसरों के दर्शन को गलत निश्चित करता हुआ, मूर्खशिष्य को अपने वशीभूत करके उसे भी यही समझाता हुआ स्वयं भी संसार कूपमें गिरता है और उसे भी गिराता है ॥१८॥ વનમાં ભ્રમણ કરતે કઈ પથિક ભૂલે પડે છે- કઈ દિશામાં પિતે જઈ રહ્યો છે અને કઈ દિશામાં પિતાને જવાનું છે. તે સમજવાને અસમર્થ બની જાય છે. તેવામાં તેને કોઈ બીજે દિશા મૂઢ દિશા ભૂલેલ માર્ગ ભૂલેલે) માણસ તેની નજરે પડે છે, અને તે માણસની પાછળ પાછળ તે ચાલી નીકળે છે. આ બંને વ્યક્તિઓને રસ્તાનું સાચું જ્ઞાન ન હોવાને કારણે તેઓ તે વનમાં અટવાઈ જાય છે તેઓ વનને ઓળંગવાને શક્તિમાન થતાં નથી અને અનેક તીવ્ર દુઃખ વેઠીને આખરે તેઓ તે વનમાં જ મેતને ભેટે છે. એ જ પ્રમાણે અજ્ઞાનવાદીઓ પણ અજ્ઞાનમાં ડૂબેલાં હોય તેઓ પોતાના દર્શનને જ સત્ય દર્શનરૂપ માને છે. અને અન્યનાં દર્શનને મિથ્યા માને છે. તે કારણે અસત્ય દર્શનને જ સત્ય દર્શન રૂપે પ્રતિપાદિત કરતા તે અજ્ઞાની લેકે પિતે તે સંસાર કૂપમાં પડે છે એટલું જ નહીં પણ અન્યને પણ સંસાર ફપમાં પાડે છે. એટલે કે અજ્ઞાનવાદીઓ પિતે તે સંસાર કાનનમાં પરિભ્રમણ કરીને અનેકને અનુભવ કરે છે, અને બીજાને પણ સંસાર કાનનમાં પરિભ્રમણ કરાવે છે. ૧૮ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy