________________
समयार्थ बोधिनो टोका प्र. श्रु. अ. १ उ. अशानिनां दोषनिरूपणम् २९५
अन्वयार्थ:-- (जे मिच्छदिही) ये मिथ्यादृष्टयः, मिथ्या-विपरीता दृष्टिः--दर्शनं येषां ते मिथ्यादृष्टयः (अणारिया) अनार्याः-- शास्त्रविहितकर्मणः सकाशात् अतिदरतांगताः प्रवचनबाह्या इत्यर्थः (एयं) एतम् अर्थ (नाभिजाणंति) नैव जानन्ति । (ते ते मिथ्यादृष्टयादयः (पासबद्धा) पाशपाशिताः (मिगा वा) मृगाइव, (गंतसो) अनन्तशः, अनन्तवारम् (घाय) घातं--विनाशम् (एसंति) एष्यन्ति-प्रामुवन्ति विनष्टा भवन्तीत्यर्थः ॥ १३ ॥
-टीका - टीका भावगम्या, भावश्वायम्-यथा पाशबद्धा मृगा अनेकशःताडनमारणादिकमनिष्टमनुभवन्ति, तथाऽज्ञानपाशपरिवृतास्तादृशा जीवा अपि मुहर्मुहुः संसारे जन्ममरणादिकमेव प्रामवन्ति । मिथ्यात्वग्रहग्रस्ताः कुशास्त्रविहितकर्मणामाचरणेन नरकनिगोदादिप्रधानकं संसारमेवाऽऽविशन्ति, न ततः कदाचिदपि तेषां त्राणं भवतीत्यज्ञानिनामयं दोषः ॥१३॥
अन्वयार्थ जो मिथ्याद्दष्टि और शास्त्रविहित अनुष्ठान से अत्यन्त दूर रहने वाले अर्थात आहत प्रवचन से बाह्य पुरुष इस बात को न जानते वे जाल में फसे मृगों के जैसे अनन्तबार घात को प्राप्त होते हैं ॥१३॥
__-टीकाअभिप्राय यह है कि जैसे बन्धन में पडे हुए मृग अनेक प्रकार के ताङन मारण आदि अनिष्टों को प्राप्त होते हैं उसी प्रकार अज्ञान के बन्धन में पडे हुए अज्ञानी जीव भी बार बार जन्ममरण को प्राप्त होते हैं । जिनको मिथ्यात्व रूपी ग्रह ने ग्रस्त कर रक्खा है वे मिथ्याशास्त्रों में विधान
- अन्वयार्थ - જે મિથ્યાદ્રષ્ટિ અને શાસ્ત્રોકત અનુષ્ઠાનોથી અત્યન્ત દૂર રહેનારા એટલે કે આઈપ્રવચ નથી દૂર રહેનારા (જિન પ્રરૂપિત ધર્મનું શરણ નહીં લેનારા) પુરુષો આ વાત સમજતા નથી તેઓ જાળમાં ફસાયેલા મૃગની જેમ વારં વાર અનિષ્ટની પ્રાપ્તિ કર્યા કરે છે ૧૧૩
- 11 - જેવી રીતે જાળમાં પડેલું હરણ અનેક પ્રકારના તાડન, મારણ આદિ રૂપ અપત્તિઓ સહન કરે છે, એ જ પ્રમાણે અજ્ઞાનના બધનમાં પડેલા અજ્ઞાની છે પણ વારંવાર જન્મ, જરા, મરણ અદિ આપત્તિઓને અનુભવ કરતા રહે છે. જેમને મિથ્યાત્વ રૂપી ગ્રહ ગ્રસ્ત કરી લીધા છે, એવા તે છે મિથ્યા શાસ્ત્રો દ્વારા જેમનું પ્રતિપાદન કરાયું છે એવાં
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧