________________
समयाथ बोधिनी टीका प्र. श्रु. अ. १ उ. २ नियतिवादिमतनिरूपणम्
किं चाऽयं रागादिमान् वीतारगी वा? नाद्यः । रागादिमत्त्वेऽस्मदादि वदेव सर्वकार्यकारिता न स्यात् । द्वितीयपक्षे वीतरागतया परमेश्वराद् विचित्र कार्यरचना न स्यात् । ईश्वरस्य कर्तृत्वे, वैषम्यं नैघण्यमपि स्यात् । किंच परमेश्वरः स्वार्थेन जगद्रचनायां प्रवर्तते करुणया वा ? आये आप्तकामादि श्रुतिविरोधः आपतति । आप्तकाम इति कृतकृत्यः । नहि-अवाप्तसर्वकामस्य जगत्सर्जने किंचित्प्राप्तव्यमस्ति यतः स प्रवृत्तिं कुर्यात् । तस्मात् स्वार्थेनेश्वरः प्रवर्तते जगत्सर्जने इतिमुधैव ।
देखा नहीं कि क्रियाहीन आकाश किसी कार्य को करता हो । और ईश्वर रागादिमान् है या वीतराग ? अगर रागादिमान् है तो हमारे समान सर्व कार्यों का कर्त्ता नहीं हो सकता। यदि वीतराग है तो वीतराग होने के कारण ईश्वर के द्वारा विचित्र कार्यों की उत्पत्ति नहीं हो सकती । ईश्वर को कर्ता मानोगे तो उसमें विषमता और निर्दयता भी हो जाएगी ।
और यह कहिए कि ईश्वर स्वार्थ से प्रेरित होकर जगत् की रचना करने में प्रवृत्त होता है या करुणा से प्रेरित होकर ? प्रथम पक्ष में 'आप्तकाम' आदि श्रुति से विरोध आता है । आप्त काम का अर्थ है-कृतकृत्य अर्थात् जो करने योग्य सभी कुछ कर चुका हो, जिसे कुछ भी करना शेष न रहा हो । कृतकृत्य को जगत् की रचना करके कुछ पाना પડે જેમ નિષ્કિય આકાશ કઈ પણ કાર્ય કરતું નથી, એજ પ્રમાણે નિષ્કય ઈશ્વર પણ કોઈ કાર્યને કર્તા સંભવી શકે નહી.
વળી ઈશ્વર રાગાદિથી યુક્ત છે, કે વીતરાગ છે? જે તે રાગાદિમાન હોય તે જેમ આપણે સઘળા કાર્યોના કર્તા હેઈ શક્તા નથી, એમ ઈશ્વર પણ સઘળાં કાર્યોને કર્તા હોઈ શકે નહીં. જે ઈશ્વર વીતરાગ (રાગ રહિત) હોય, તે ઈશ્વર દ્વારા વિવિધ કાર્યોની ઉત્પત્તિ થઈ શકે નહીં. ઈશ્વરને જે કર્તા માનશે, તે તે માન્યતામાં વિષમતા અને નિર્દયતાને પ્રસંગે ઉપસ્થિત થશે!
વળી અમારા આ પ્રશ્નને જવાબ આપશું ઈશ્વર સ્વાર્થ વડે પ્રેરાઈને જગતની રચના કરે છે, કે કરુણું દ્વારા પ્રેરાઈને જગતની રચના કરવાને પ્રવૃત્ત થાય છે? પહેલા પક્ષને સ્વીકાર કરવામાં આવે, તે ” આHકામ” આદિ કૃતિ વાકયથી વિરુદ્ધનું કથન લાગે છે.
આતકામને અર્થ આ પ્રમાણે છે જેણે કરવા ગ્ય બધું કરી લીધું હોય છે. અને કંઈ પણ કરવાનું બાકી રહ્યું હોતુ નથી, એવી વ્યક્તિને કૃત કૃત્ય અથવા આતકામ કહે છે. કૃતકૃત્યને જગતની રચના કરીને એવું તે શું પ્રાપ્ત કરવાનું હોય છે કે તેણે જગતની રચના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧