SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ २४२ ___ सूत्रकृताङ्गसूत्रे अथवा-सन्धान सन्धिः उत्तरोत्तरजीवादिपदार्थजातविषयकं-ज्ञानम् । तदज्ञात्वैव ते वादिनः कर्मविनाशाय प्रवृत्ताः। अतः'न ते धर्मविदः । यतः कर्म स्वरूपमविदित्वैव प्रवृत्ताः ततस्ते न धर्मविदः । समीचीनरूपेण धर्मपरिच्छेदेन ते विद्वांसो-निपुणमतयो नैव भवन्ति । जना इतिजनाः चार्वाक्सांख्यादयो लोका इति । वस्तुतस्तु क्षान्तिमुक्त्यादिको दशविधो धर्मः तं दशविधंधर्ममज्ञात्वैव-अन्यथाऽन्यथा धर्मस्वरूपं प्ररूपयन्ति । अज्ञातमूलककथितधर्माणां मोक्षरूपं फलं न भवति, अतस्ते अफलवादिनःकथ्यन्ते । अयं भाव:-यो हि वह्निरुष्णः प्रकाशको दाहपाकादि कार्यकारी, इत्येवं रूपेण वझे वास्तविकं रूपं जानाति, स एव वह्निमादाय दाहपाकादि कार्य करोति, यो वढेः स्वरूपमेव न जानाति स कथं वह्निना अथवा सन्धि का अर्थ है सन्धान अर्थात् उत्तरोत्तर जीवादि पदार्थों का ज्ञान । उसे न जानकर ही वे वादी कर्म के विनाश के लिए प्रवृत्त हुए है, अतएव वे धर्म के वेत्ता नहीं हैं अर्थात समीचीन रूपसे धर्मको जानने में कुशल नहीं है। " जणा" का अर्थ है चार्वाक सांख्य आदि लोग । वास्तव में धर्म क्षमा मुक्ति आदि के भेदसे दस प्रकार का है। पर वे उस दशविध धर्मको न जानकर ही दूसरी दूसरी तरह से धर्मका स्वरूप कहते हैं। अज्ञान पूर्वक कहे हुए धर्म से मोक्ष फल की सिद्धि नहीं होती अतएव वे अफलवादी कहे गये है। तात्पर्य यह है कि जो पुरुष अग्नि के वास्तविक स्वरूप को जानता है कि अग्नि उष्ण होती है, प्रकाश करती है और दाह पाक आदि कार्य करती है, वही अग्नि को ग्रहण करके दाह पाक છે કે-અવસરને જાણ્યા વિના ઈત્યાદિ-અથવા “સંધિ આ પદને અર્થ સંધાન એટલે કે ઉત્તત્તર જીવાદિ પદાર્થોનું જ્ઞાન”. પણ કરી શકાય. તેને જાણ્યા વિના જ તે મતવાદીઓ કર્મને વિનાશ કરવાને પ્રવૃત્ત થયા છે તેથી તેઓ ધર્મના વેત્તા નથી–એટલે કે તેઓ સમીચીન રૂપે ધર્મનાજાણકાર નથી “ગ” આ પદ ચાવક આદિ લેકે ના અર્થમાં વપરાયું છે. ખરી રીતે તે ક્ષમા મુકિત આદિના ભેદથી ધર્મ દસ પ્રકારનો છે. પરંતુ પૂર્વોક્ત અન્ય મતવાદીઓ આ દસ પ્રકારના ધર્મને જાણ્યા વિના ધર્મના સ્વરૂપની બીજી રીતે જ પ્રરૂપણ કરે છે. અજ્ઞાન પૂર્વક જેને ધર્મ માનવામાં આવ્યો હોય એવા ધર્મ દ્વારા મેક્ષ રૂપ ફલની સિદ્ધિ થતી નથી. તેથી એવા ધર્મની પ્રરૂપણ કરનારાને અફલવાદી કહેવામાં આવેલ છે. દાખલા તરીકે જે માણસ અગ્નિના વાસ્તવિક સ્વરૂપને જાણ નથી–એટલે કે જે માણસને એટલી પણ ખબર નથી કે અગ્નિ ઉષ્ણ હોય છે, પ્રકાશ આપનારી હોય છે, દાહક હોય છે, પકવવાનું આદિ કાર્ય કરનારી છે, તે માણસ અગ્નિને રાધવા આદિ કાર્યોમાં ઉપગ કરી શકતું નથી. પરન્તુ જે માણસને અગ્નિના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન હોય છે, તે માણસ રાંધવા, તાપવા, આદિ કાર્યમાં અગ્નિને ઉપયોગ કરી શકે છે. એ જ પ્રમાણે જે માણસ ધર્મના શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy