SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ चतुर्धातुकवादी बौद्धमतनिरूपणम् २२७ नहि सर्वथोदासीनस्य सर्वप्रपंचविरहितस्य कर्तृत्वं भोक्तृत्वं वा संभवति । केषांचिन्मते-" आत्मैव नास्ति, तन्मते उपभोक्तुरेवाऽभावत् कथं फलोपभोगः संभवेत् । केषांचिन्मते सर्वे भावाः क्षणिका इति सर्वे पदार्थान्तर्गत आत्मापि क्षणिक एवेति कार्यक्षणाऽव्यवहितोत्तरकाले एव आत्मनो विनाशात् कर्मफलेन कालान्तरदेशान्तरभाविना कथं क्षणविनष्टस्याऽऽत्मनः संबन्धः स्यादिति सर्वेऽपि पूर्वोदिता वादिनोऽफलवादिन एव भवन्ति । एतेषामफलवादिनाम् उत्तरदानाय पूर्व चतुर्दशगाथाटीकायां व्याख्याता नियुक्तिगाथैव इहापि विज्ञेया । तथाहि " को वेएई " इत्यादि । सुखदुःख के साक्षात्काररूप फलोपभोग का समर्थन कैसे हो सकता है ? जो सर्वथा उदासीन हैं और सर्वप्रपंच से सर्वथा रहित है, वह कर्ता या भोक्ता नहीं हो सकता। किन्ही के मत मे आत्मा ही नहीं है। उनके मत में उपभोक्ता का अभाव होने से फलका उपभोग कैसे संभव हो सकता है ? किन्हीं के मतानुसार आत्मा क्षणिक है, क्योंकि सभी पदार्थ क्षणिक हैं और आत्मा भी उन्हीं के अन्तर्गत है। कार्यक्षण के पश्चात दूसरे ही क्षण में आत्मा का विनाश हो जाता है तो कालान्तर में होने वाले कर्मफल के साथ क्षण विनष्ट आत्मा का सम्बन्ध किस प्रकार हो सकता है ? __इस प्रकार पूर्वोक्त सभी वादी अफलवादी ही है । इनको उत्तर देने के लिए चौदहवीं गाथा की टीका में व्याख्यात की गई नियुक्ति की गाथा यहाँ भी जान लेना चाहिए। वह गाथा " को वेएई" इत्यादि है। સુખદુઃખના સાક્ષાત્કાર રૂપ ફલેપભેગનું સમર્થન કેવી રીતે થઈ શકે? જે સર્વથા ઉદાસીન છે અને સર્વ પ્રપંચથી રહિત છે, તે કર્તા અથવા ભોકતા સંભવી શકે નહીં. કેટલાક મતવાદીઓ આત્માના અસ્તિત્વને જ સ્વીકાર કરતા નથી. તેમના મતમાં ઉપલેતાને જ અભાવ હોવાથી ફલનો ઉપભેગ કેવી રીતે સંભવિત થઈ શકે? કેટલાક મતવાદીઓ આત્માને ક્ષણિક માને છે, કારણ કે તેઓ એવું પ્રતિપાદન કરે છે કે સઘળા પદાર્થો ક્ષણિક છે, આત્મા પણ એક પદાર્થ રૂપ હોવાથી ક્ષણિક જ છે. તેમને અમે આ પ્રકારનો પ્રશ્ન પૂછીએ છીએ કે કાર્યક્ષણ પછીની બીજી જ ક્ષણે જે આત્માને નાશ થઈ જતું હોય, તે કાળાન્તરે અને દેશાન્તરમાં પ્રાપ્ત થનારા કર્મફળની સાથે ક્ષણવિનષ્ટ આત્માને સંબંધ કયા પ્રકારે સંભવી શકે? આ પ્રકારના પૂર્વોક્ત સઘળા મતવાદીઓ અફલવાદી જ છે. તેમની માન્યતાનું ૧૪મી ગાથામાં ખંડન કરવામાં આવ્યું છે. તે ૧૪મી ગાથાની ટીકામાં જે પ્રતિપાદન શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧
SR No.006305
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages709
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sutrakritang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy